SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ भवन्ति दोषाः, उक्तं द्वितीयं स्थण्डिलं, इदानी प्रथममनापातमसंलोकमुच्यते, तत्राह-'ते दोवि नत्थि पढमे 'त्ति ते दोषा आपातजनिताः संलोकजनिताश्च न सन्ति पढमे स्थण्डिलेऽतस्तत्रैव गमनं कर्त्तव्यं, तत्र चेयं 'मेरा' मर्यादा-वक्ष्यमाणा इयं नीतिरिति ॥ / ૧૨૫ll v, ચન્દ્ર. : હવે ત્રીજું આપાત-અસંલોક રૂપ સ્થાન કહેવાય છે. ઓઘનિયુક્તિ-૩૦૯ : ટીકાર્થ: ત્રીજું સ્થડિલ જો કે અસંલોક છે, તો પણ એ આપાતદોષથી દુષ્ટ છે. આમ ત્રીજું સ્પંડિલ કહેવાઈ ગયું. હવે અનાપાતસંલોક રૂપ બીજું સ્પંડિલ કહેવાય છે. બીજામાં જો કે આપાતદોષ નથી, તો પણ તેમાં સંલોકથી તો દોષો છે. આમ બીજું સ્પંડિલ કહેવાઈ ગયું. હવે પહેલું અનાપાત અસંલોક કહેવાય છે. આ અંડિલમાં આપાતજન્ય દોષો કે સંલોકજન્ય દોષો નથી, માટે આ પ્રથમ સ્થંડિલમાં જ ગમન કરવું. (આ સાધુઓ માટે વિધાન છે. સાધ્વીજીઓ માટે આપાત-અસંલોક સ્થાનમાં જ જવાની સ્પષ્ટ આજ્ઞા બૃહકલ્પાદિ ગ્રન્થોમાં કરી છે. તે માટેની વિસ્તૃત ચર્ચા તેજ ગ્રન્થમાંથી અથવા ગીતાર્થો પાસેથી જાણી લેવી.) આ પ્રથમ ઈંડિલમાં જનારા સાધુઓની આ આગળ કહેવાશે તે મર્યાદા-નીતિ-વિધિ છે. वृत्ति : तत्र यदुक्तं प्रथमे स्थण्डिले गच्छतामियं मेरा, साऽभिधीयते -
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy