SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ | ૧૨૪ E E બીજાઓ વિચારે કે આ સાધુ સ્ત્રી કે નપુંસક દૂરથી જોતા હોવા છતાં ચંડિલ માટે બેઠો છે, એટલે નક્કી આ રીતે પોતાના જ અવયવો દેખાડી સ્ત્રી વગેરેને આકર્ષવાના વિચારવાળો લાગે છે.” અથવા તો જોનારા સ્ત્રી-નપુંસકને જ વિચાર આવે કે “અમારી નજર સામે આ સાધુ આ રીતે બેસે છે, એટલે એ અમને ઇચ્છતો લાગે છે.” એક જગ્યાએ આવું જ બન્યું. નાદાન of સાધુ આજુબાજુ જોયા વિના સ્પંડિલ બેસી ગયા, દૂર કોઈક બહેન બેઠેલા. એમને સાધુનું આ વર્તન જોઈ સાધુ પર ગુસ્સો w ચડ્યો. ગામમાં જઈ પુરુષોને વાત કરી કે “જૈન સાધુ મારી સામે આવું કરે છે...” લોકો મારવા આવ્યા. મહામુશ્કેલીથી જ બધાને પાછા વાળ્યા...) વળી કોઈક સાધુનું લિંગ મોટું હોય, કોઈકનું લિંગ વાયુ વગેરે દોષને લીધે વિક્રિયાને પામ્યું હોય... આ જોઈને નપુંસકને કે સ્ત્રીને મૂર્છા=રાગ થાય. આ રીતે આપાતસંલોક રૂપ ચોથું સ્પંડિલસ્થાન કહેવાઈ ગયું. इदानीं तृतीयमापातासंलोकरूपमुच्यते, तत्राह - મો.નિ.: માવાયવોસ તરૂણ વિરૂપ સંતોયો નવે રોસા ! ते दोवि नत्थि पढमे तहिं गमणं तस्थिमा मेरा ॥३०॥ तृतीयं स्थण्डिलं यद्यप्यसंलोकं तथाऽप्यापातदोषदुष्टं वर्तते । उक्तं तृतीयम्, इदानीं हा द्वितीयमनापातसंलोकरूपमुच्यते, तत्राह-'बिइए संलोयओ भवे दोसा' द्वितीये यद्यप्यापातदोषो नास्ति तथापि संलोकतो F = = = = = =
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy