________________
मो श्री ओोध- त्थु
નિર્યુક્તિ णं
लाग-२
वृत्ति : इदानीं संलोके दोषानेव दर्शयन्नाह
ओ.नि. :
कलुसवे असई य व पुरिसा लोए हवंति दोसा उ ।
पंडीसुविएखद्धे वेउव्वि मुच्छा य ॥ ३०८ ॥
॥ १२३ ॥ म
ण
कलुषे द्रवे सति 'असति' अभावे वा द्रवस्य पुरुषालोके पुरुषो यस्मिन् स्थितः पश्यति, पण्डकस्त्रीजनिताश्च | शङ्कादयो दोषाः पूर्वोक्ताः तथा 'खद्धे' बृहत्प्रमाणे शेफे 'विउव्वित्ति विक्रियामापन्ने शेफे दृष्टे सति पण्डक
वा मूर्च्छा अनुरागो भवति । उक्तं चतुर्थं स्थण्डिलमापातसंलोकरूपम्,
ST
-
म
हा
ण
व
ચન્દ્ર. ઃ હવે સંલોકમાં દોષોને જ બતાવતા કહે છે. (આમ તો ઉપર આપાતની જેમ જ બધા દોષો સમજી લેવાનું કહ્યું ર્ જ છે. પણ એ દોષો સ્પષ્ટ કરીને વર્ણવ્યા નથી. એટલે સ્પષ્ટ રીતે બતાવે છે. વળી બીજા પણ કેટલાક વધારાના દોષો પણ जतावशे.)
ઓધનિયુક્તિ-૩૦૮ : ટીકાર્થ : સાધુ પાસે શુદ્ધિ માટેનું પાણી મલિન હોય અથવા તો પાણીનો અભાવ હોય અને જો એ સ્થાન પુરુષાલોકવાળું હોય એટલે કે જે જગ્યાએ દૂર રહેલો મનુષ્ય સાધુને જોતો હોય ત્યાં નિંદાદિ દોષો લાગે. એમ નપુંસક અને સ્ત્રીથી ઉત્પન્ન થયેલા શંકા દોષો પણ લાગે કે જે પૂર્વે કહેલા છે. (સ્ત્રી-નપુંસકની ત્યાં દૃષ્ટિ પડતી હોય એ જોઈ
णं
स्प
11923 11