________________
श्री मोध- त्यु નિયુક્તિ કર ભાગ-૨
॥ १२१॥
F#BE
સ્ત્રી વગેરેના આગમનવાળા સ્થાનમાં જાય એટલે લોકોને શંકા થાય જ કે “આ સાધુ કોઈ સ્ત્રી કે નપુંસકાદિ સાથે પાપો કરવા તો નહિ જતો હોય ને ?” વળી આવા સ્થાનમાં સ્ત્રી, નપુંસક સામેથી સાધુ પ્રત્યે આકર્ષાય, કે સાધુ ત્યાં સ્ત્રી વગેરેને જોઈને ખરાબ વિચારવાળો બને..) (૪) આવા સ્થાનમાં સાધુ જાય અને એને જોઈ સ્ત્રી-નપુંસકાદિ એના તરફ આકર્ષાય અને બળજબરીથી સાધુને પકડી લે, અને પછી સાધુને પોતાની પાસે ખેંચે. આ બધુ જોઈ લોકો શાસનની નિંદા વગેરે કરે... આ દોષો લાગે.
वृत्ति : इदानी तिर्यगापाते दोषं दर्शयन्नाह - ओ.नि. : आहणणाई दित्ते गरहिअतिरिएसु संकणादीणि ।
एमेव य संलोए तिरिए वज्जित्तु मणुआणं ॥३०७॥ दृप्ततिर्यगापाते - मारणकतिर्यगापाते आहननादिदोषाः, आदिग्रहणाद्भक्षणदोषश्च मर्कटादिकृतः, गर्हितेषुगर्दभ्यादिषु तिर्यक्षु मैथुनाशङ्काद्याः, आदिग्रहणान्निःशङ्कमेव वा भवति । एवं तावदेते आपातदोषा उक्ताः, 'एमेव य संलोए' एवमेव संलोकेऽपि 'मनुष्याणां' मनुष्यसंबन्धिनि दोषा द्रष्टव्याः, किन्तु 'तिरिए वज्जित्तु 'त्ति तिरश्चो मुक्त्वा, एतदुक्तं भवति-तिर्यक्संलोके न कश्चिद्दोषो भवतीति ।
॥ १२१॥