________________
UI
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ णं
भाग-२
दित्तादित्ता तिरिआ जहन्नमुकोसमज्झिमा तिविहा । एमेवित्थिनपुंसा दुगुंछिअदुगंछिआ नेया ॥ ३०३ ॥
द्विविधास्तिर्यञ्चो- दृप्ताश्चादृप्ताश्च मारकाश्चामारकाश्चेति, पुनरेकैकास्त्रिविधा दृप्ता अदृप्ताश्च य उक्तास्ते जघन्या उत्कृष्टा मध्यमाश्च । तत्र जघन्या मूल्यमङ्गीकृत्य मेण्ढकादयः, उत्कृष्टा हस्त्यश्वादयो मध्यमा गवादयः । 'एमेवित्थिनपुंसा' भ ये ते दृप्ता अदृप्ताश्च ते सर्व एव प्राग्वत् स्त्रियः पुमांसो नपुंसकानि च, ते च पुनः सर्व एव 'जुगुप्सिताः ' निन्दिताः भ 'अजुगुप्सिताः' अनिन्दिता ज्ञेयाः ॥
स
॥ ११५ ॥ म
ण
દંડિકાદિ ભેદો બતાવ્યા. અથવા આગળ એમ વિભાગ પાડવો.) હવે પછી તિર્યંચોના પણ વિભાગોને કહીશ.
ओ.नि. :
T
यन्द्र : खोधनियुक्ति-303 : टीडअर्थ तिर्थयों से अअरे छे. (१) हप्त = भा२४ (२) अदृप्त=समार=शांत.
એ દરેકે દરેક પાછા ત્રણ પ્રકારે છે. એટલે કે જે દસ અને અદ્યપ્ત બતાવ્યા, તે દરેક જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે.
તેમાં મૂલ્યની અપેક્ષાએ જઘન્ય તિર્યંચ તરીકે ઘેંટા વગેરે આવે. ઉત્કૃષ્ટ તરીકે હાથી, ઘોડા વગેરે આવે અને મધ્યમ
स
आ
म्य
॥ ११५ ॥