SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ viી પુરુષ તે ત્રણેય પ્રકારના પુરુષોમાંથી દરેકે દરેક પુરુષ બે પ્રકારે છે. (૧) શૌચવાદી (ગંદકી તરફ ધિક્કાર ધરાવનાર) (૨) શ્રી ઓઘ-. અશૌચવાદી. પુરુષની જેમ જ દંડિક, કૌટુંબિક અને પ્રાકૃતિક રૂપ સ્ત્રીઓ અને નપુંસકો જાણવા. એ બધા જ પાછા શૌચવાદી અને ભાગ-૨ અશૌચવાદી પણ જાણવા, એ પણ પુરુષની જેમ જ બતાવેલા ભેજવાળા છે. ૧૧૪ N. वृत्ति : इदानीं मनुष्याणां मध्ये द्वितीयं परपक्षभेदं प्रतिपादयन्नाह - स ओ.नि. : एए चेव विभागा परतित्थीणंपि होंति मणुयाणं । तिरिआणं पि विभागो अओ परं कित्तइस्सामि ॥३०२॥ एत एव 'विभागा' भेदा दण्डिककौटुम्बिकप्राकृतिकशौचाशौचवादिरूपाः परतीथिकानामपि भवन्ति मनुष्याणां, इदानी तिरश्चामपि 'विभागान्' भेदानतः परं 'कीर्तयिष्यामि' प्रतिपादयामीत्यर्थः ॥ ચન્દ્ર.: હવે મનુષ્યોની અંદરનો જે બીજો પરપક્ષ ભેદ છે, તેનું પ્રતિપાદન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૩૦૨ : ટીકાર્થ : દંડિક, કૌટુંબિક, પ્રાકૃતિક અને એ બધાય શૌચવાદી અને અશૌચવાદી આ બધા હા વિભાગો પરતીર્થિક-અજૈન મનુષ્યોના પણ હોય છે. (આગળ જૈનગૃહસ્થોના દંડિકાદિ ભેદ બતાવ્યા, અહીં અજૈન ગૃહસ્થોના નક F હતુ || ૧૧૪ |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy