________________
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
// ૧૧૩ ૪
= = = =
*
F
स्त्र्यापातं नपुंसकापातं चेति, तिर्यगापातमपि त्रिविधं-तिर्यक्पुरुषस्तिर्यस्त्री तिर्यग्नपुंसकं चेति ।
ચન્દ્ર.: હવે પરપક્ષ કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૩૦૦ : ટીકાર્થ : પરપક્ષમાં પણ બે પ્રકારે અંડિલ છે. મનુષ્યોના આપાતવાળું અને તિર્યંચોના આપાતવાળું, જે તે મનુષ્યોના આપાતવાળુ છે, તે ત્રણ પ્રકારે છે. (૧) પુરુષાપાત (૨) સ્ત્રી આપાત (૩) નપુંસકાપાત. તિર્યચઆપાત પણ ત્રણ પ્રકારે છે. (૧) તિર્યંચપુરુષ (૨) તિર્યંચ સ્ત્રી (૩) તિર્યંચ નપુંસક. મો.નિ.: રિક્ષાવાયં તિવિદ્દ વંડિમે વોવુંવિા ય પાડ્રા
ते सोयऽसोयवाई एमेवित्थी नपुंसा य ॥३०१॥ तत्र पुरुषापातं त्रिविधं-'दण्डिकः' राजा'कौटुम्बिकः' श्रेष्ठ्यादिः, 'प्राकृतिकः' प्रकृतीनां मध्ये यः, अयं त्रिविधःपुरुषः, तेषामेकैकस्त्रयाणामपि पुरुषाणां शौचवादी अशौचवादी चेति । 'एमेवित्थी नपुंसा य'त्ति एवमेव दण्डिककौटुम्बिकप्राकृतिकशौचवाद्यशौचवादिनः स्त्रीनपुंसका ज्ञातव्या एभिर्भेदैभिन्नाः ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૩૦૧ : ટીકાર્થ : પુરુષાપાત ત્રણ પ્રકારે છે. (૧) દંડિક એટલે રાજા (૨) કૌટુંબિક એટલે શેઠ વગેરે. (૩) પ્રાકૃતિક એટલે સામાન્ય પ્રજાની અંદર જે હોય તે.
.
=
ક ?
=
=
દ
છે. એ
=
E
'
=
he's
•fછે.'
-
૧૧૩ .
F
T