________________
નિર્યુક્તિ
શ્રી ઓધ- .
ચન્દ્ર, ઃ હવે પહેલા ચોથા ભેદનું જ વ્યાખ્યાન કરે છે. કેમકે તેનું વ્યાખ્યાન થઈ જાય એટલે બીજા પણ વિધિ અને
પ્રતિષેધ રૂપ ભેદો સહેલાઈથી જણાઈ જાય છે. (પહેલો ભાગો વિધિરૂપ છે. અને બીજો ત્રીજો ભાંગો અંશતઃ પ્રતિષેધરૂપ છે. ભાગ- ૨T ચોથો ભાંગો સંપૂર્ણ પ્રતિષેધ રૂપ છે. અથવા તો આમ અર્થ કરવો કે આપાત + સંલોક એ બે વિધિરૂપ = હકારાત્મક છે.
અને અનાપાત-અસંલોક નિષેધરૂપ=નકારાત્મક છે. ચોથાભેદમાં બંને હકારાત્મક છે, એટલે એ જણાવવાથી એના નિષેધરૂપ // ૧૧૧ / ૪ ભાંગાઓ સારી રીતે જણાઈ જાય.).
ઓઘનિર્યુક્તિ-૨૯૮ : ગાથાર્થ : તેમાં આપાત બે પ્રકારે જાણવો. સ્વપક્ષથી અને પરપક્ષથી. સ્વપક્ષમાં સાધુ અને સાધ્વીનો આપાત એમ બે પ્રકાર છે.
ટીકાર્થ : બતાવેલા ભાંગાઓમાં આપાત થંડિલ બે પ્રકારે છે. પ્રશ્ન : બે પ્રકાર કેવી રીતે થાય ?
ઉત્તર : સ્વપક્ષ એટલે કે સાધુવર્ગ અને પરપક્ષ એટલે ગૃહસ્થાદિ એમ બે પ્રકાર થાય. તેમાં સ્વપક્ષ-આપાત બે પ્રકારે છે. (૧) સંતસ્વપક્ષાપાત (૨) સંયતી સ્વપક્ષાપાત. ओ.नि. : संविग्गमसंविग्गा संविग्गमणुण्णएयरा चेव ।
असंविग्गावि य दुविहा तप्पक्खियएअरा चेव ॥२९९॥
:
P
P
=
૧૧૧ /
+
B