________________
-
E
શ્રી ઓઘ-યુ
शेषानुयोगसद्भावः, तथाहि-चरणे व्यवस्थितः शेषानुयोगग्रहणे समर्थों भवति नान्यथेति । નિર્યુક્તિ
ચન્દ્ર. : આ રીતે ખાણોનું પ્રદાન થયા બાદ તેઓનું જે થયું તે કહે છે.
Jસ ભાણ-૯ : ગાથાર્થ : લોઢાની ખાણવાળાને ચિંતા થઈ. તે લોઢાનો પ્રતિષેધ કરે છે. બીજા ત્રણ રાજપુત્રો || ૭૮ | - રત્ન વગેરે વડે લોખંડનું ગ્રહણ કરે છે.
શ્રીદાઈ . લોખંડની ખાણવાળાને એવો વિચાર આવ્યો કે, “રાજા વડે હું અપમાનિત કરાયો. કેમકે એમણે મને ત૭. ખાણ આપી આવો વિચાર આવ્યો એટલે સુબુદ્ધિ નામના મંત્રીએ તેને કહ્યું કે, “હે સ્વામી ! ચિંતા ન કરો. તમ જ મુખ્ય છે, બીજી ખાણો નહિ.”
રાજપુત્ર : એ કેવી રીતે ખબર પડે ? - સંત્રી : જો તમારી આ લોખંડખાણ ન હોય તો બાકીની ખાણની પ્રવૃત્તિ જ ન થાય. કેમકે તેઓ પાસે લોખંડના
ઓજારોનો જ અભાવ થઈ જાય, એટલે આપ કેટલાક દિવસો સુધી લોખંડનું વેચાણ બંધ કરી દો, બધે લોખંડના કાંફાં પડે T તેવું કરો, કે જ્યાં સુધીમાં તે બધી ખાણોમાં જૂના લોખંડના ઓજારો નાશ પામે. એ પછી તેઓ અતિ મોઘું પણ લોખંડ લેશે ,
આમ મંત્રીએ કહ્યું એટલે તે રાજપુત્ર લોખંડનો નિષેધ કરે છે. અર્થાતું માત્ર એનો અનિર્વાહ જ નથી કરતો પણ નવા લોખંડના ઉત્પાદનો પણ બંધ કરાવે છે.
ભા.-૯
G
વી .
૭૮ ..