________________
શ્રી ઓધનિર્યુક્તિ
|| ૭૯ો
જ
આ પ્રમાણે કર્યું એટલે બીજી ખાણોમાં ઓજારો ક્ષય પામ્યા પછી તે બીજી ખાણવાળાએ રત્ન-સોનું-ચાંદી આપીને પણ લોખંડ લેવા માંડ્યા.
ગાથામાં જ શબ્દ દ્વારા ભાષ્યકાર સૂચવે છે કે માત્ર રત્નાદિ વડે નહિ, પરંતુ હસ્તી વગેરે વડે પણ તેઓ બધું લેવા માંડ્યા.
આ કથાનક સ્પષ્ટ હોવાથી લખ્યું નથી.
આ દૃષ્ટાન્ન છે. હવે દાન્તિકમાં ( દષ્ટાન્ત દ્વારા જે પદાર્થ દર્શાવવો છે તેમાં) આ દષ્ટાન્તને જોડીએ. જેમ એ લોખંડની ખાણ બાકીની ખાણોનો આધારભૂત બની, કેમકે લોખંડની ખાણની પ્રવૃત્તિ થઈ ત્યારે જ બાકીની ખાણોની પ્રવૃત્તિ થઈ. તેમ અહીં પણ ચરણકરણાનુયોગ હોય તો જ બાકીના અનુયોગોનો સર્ભાવ હોય. તે આ પ્રમાણે - ચારિત્રમાં જે વ્યવસ્થિત હોય, તે બીજા અનુયોગોનું ગ્રહણ કરવામાં સમર્થ બને. એ સિવાય નહિ.
वृत्ति : अस्यार्थस्य प्रतिपादनार्थं गाथासूत्रमाहમો.નિ.મા.: વં દરdifક હિમ રે vi વિદી હિં
एएण कारणेणं हवइ उ चरणं महिड्डीअं ॥१०॥ व्याख्या-'एव' मित्युपनयग्रन्थः, 'चरणंमि'त्ति चर्यत इति चरणं तस्मिन् व्यवस्थितः करोति विधिना
ભા.-૧૦
sh ૭૯ ll