SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ UT શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ || ૭૩॥ વડી દીક્ષા વગેરે થાય છે. નિષ્કર્ષ એ કે સારી તિથિ, સારાનક્ષત્ર, મુહૂર્ત, યોગ વગેરેમાં દીક્ષાદાન કરવું જોઈએ અને એટલે જ્યોતિષશાસ્ત્ર રૂપ કાલાનુયોગ (ગણિતાનુયોગ) પણ આ ચારિત્રના જ પરિકરભૂત= શોભાભૂત છે. वृत्ति : 'दविए 'त्ति द्रव्ये द्रव्यानुयोगे, किं भवति ?, इत्यत आह- 'दर्शनशुद्धिः ' दर्शनं सम्यग्दर्शनमभिधीयते तस्य शुद्धिः-निर्मलता दर्शनशुद्धिः, एतदुक्तं भवति - द्रव्यानुयोगे सति दर्शनशुद्धिर्भवति, युक्तिभिर्यथाऽवस्थितार्थपरिच्छेदात्, १९ तदत्र चरणमपि युक्त्यनुगतमेव ग्रहीतव्यं, न पुनरागमादेव केवलादिति । || મ ચન્દ્ર. : દ્રવ્યાનુયોગમાં દર્શનની નિર્મલતા થાય. કેમકે તેમાં દરેક પદાર્થની સિદ્ધિ માટે અનેક યુક્તિઓ આપવામાં આવે છે અને એટલે યુક્તિ વડે વાસ્તવિક અર્થનો બોધ થવાથી સમ્યક્ત્વ નિર્મળ બને જ. भ પ્રશ્ન ઃ દર્શન શુદ્ધ થાય એ ખરું. પણ આપણે તો એ જોવાનું છે કે,“દ્રવ્યાનુયોગ ચારિત્ર ઉપર શી રીતે ઉપકારી બને.” એ તો તમે બતાવો. ओ સમાધાન : રે, ભાઈ ! અહીં જિનશાસનમાં ચારિત્ર પણ યુક્તિ-અનુગત જ સ્વીકારવાનું છે, માત્ર એકલા આગમથી ચારિત્ર સ્વીકારવાનું નથી. (એટલે કે માત્ર આગમમાં કહ્યું છે તેથી જ ચારિત્ર લેવાનું નથી. પણ યુક્તિથી અનુગત / યુક્તિયુક્ત પણ છે... તેથી લેવાનું છે. આશય એ છે કે અન્ય ધર્મોમાં જે ચારિત્રાભાસ છે તે હિંસા વિ.થી યુક્ત હોવાથી યુક્તિયુક્ત નથી.) भ UI व ओ म ભા.-૭ at 11 9311
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy