SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૭૨ ॥ म म મ पत्तेर्हेतुर्धर्मकथा, तथाहि - आक्षेपण्यादिधर्मकथा ऽ ऽक्षिप्ताः सन्तो भव्यप्राणिनश्चारित्रं प्राप्नुवन्ति । ચન્દ્ર. : પ્રશ્ન : “એ બાકીના ત્રણયોગો ચારિત્રની રક્ષા માટે છે” એ વાત શી રીતે સમજવી ? સમાધાન : એ ભાષ્યકાર હવે કહેશે. ઓનિર્યુક્તિ ભાષ્ય-૭ : ગાથાર્થ : ધર્મકથા ચારિત્રના સ્વીકાર માટે છે. કાલ દીક્ષાદિ માટે છે. દ્રવ્યમાં દર્શનશુદ્ધિ છે અને દર્શનથી શુદ્ધ જીવને ચારિત્ર હોય. U UT ટીકાર્થ : વ્રતાદિ રૂપ ચારિત્રના સ્વીકારનું કારણ ધર્મકથા છે. હેતુ+કારણ+નિમિત્ત આ ત્રણ પર્યાયવાચી શબ્દો છે. તથા મ દુર્ગતિમાં પડતા જીવસમૂહને જે ધારી રાખે-બચાવે તે ધર્મ. તેની કથા તે ધર્મકથા. તે ચારિત્રની પ્રાપ્તિનું કારણ છે. તે આ પ્રમાણે આક્ષેપણી-વિક્ષેપણી વગેરે પ્રકારની ધર્મકથા વડે આકર્ષાયેલા ભવ્યજીવો ચારિત્રને પામે છે. वृत्ति : 'कालदिक्खमाईयत्ति कलनं कालः कलासमूहो वा कालस्तस्मिन् काले दीक्षादय:- दीक्षणं दीक्षाप्रव्रज्याप्रदानम् आदिशब्दादुपस्थापनादिपरिग्रहः, तथा च शोभनतिथिनक्षत्रमुहूर्तयोगादौ प्रव्रज्याप्रदानं कर्त्तव्यम्, अतः कालानुयोगोऽप्यस्यैव परिकरभूत इति । ચન્દ્ર. : કલન=કળવું એટલે કાળ અથવા તો સમય વગેરે રૂપ કલાઓનો સમૂહ તે કાળ. કાળમાં જ પ્રવ્રજ્યા દાન, भ ]] व ओ TE ભા.-૭ 11 92 11
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy