________________
श्री जोध
નિર્યુક્તિ
1198 11
मो
णं
वृत्ति : आह- दर्शनशुद्ध्यैव किम् ?, तदाह- 'दर्शनशुद्धस्य' दर्शनं शुद्धं यस्यासौ दर्शनशद्धस्तस्य 'चरणं' चारित्रं भवतीत्यर्थः, तुशब्दो विशेषणे, चारित्रशुद्धस्य दर्शनमिति ॥
स
ચન્દ્ર. : પ્રશ્ન ઃ તમે કહ્યું કે દ્રવ્યાનુયોગથી દર્શનની શુદ્ધિ થાય. પણ એના વડે શું થાય ? એ તો કહો? એ દર્શનશુદ્ધિને मवय्ये प्रेम साव्या ?
ण
ZIT
णं
-
स
સમાધાન ઃ ભલા આદમી ! શુદ્ધ દર્શનવાળાની પાસે જ ચારિત્ર હોય છે. એટલે ચારિત્ર માટે દર્શનશુદ્ધિ ખાસ જરૂરી છે.
ગાથામાં તુ શબ્દ વિશેષ પદાર્થ દર્શાવવા માટે છે. તે એ કે “જેનું ચારિત્ર શુદ્ધ હોય, તેની પાસે સમ્યગ્દર્શન હોય.’ મૈં (નિશ્ચયનય તો શુદ્ધચારિત્રીને જ સમ્યક્ત્વી માને છે. એટલે શુદ્ધચારિત્ર રહિત આત્માની પાસે સમ્યક્ત્વ એ નયની અપેક્ષાએ મ न उपाय.)
ग
व
वृत्ति : अथवा प्रकारान्तरेण चरणकरणानुयोगस्यैव प्राधान्यं प्रतिपाद्यते आदिभूतस्यापीति, तच्च दृष्टान्तबलेनाचलं ओ भवति नान्यथेत्यतो दृष्टान्तद्वारेणाह
ओ.नि.भा. : जह रण्णो विसएसुं वयरे कणगे अ रययलोहे अ ।
चत्तारि आगरा खलु चउण्ह पुत्ताण ते दिन्ना ॥८॥
CHL.-2
1198 11