________________
શ્રી ઓઘ-ધી નિર્યુક્તિ
// ૮૩૭ |
નિ.-૨૬૦
જીવસંસક્ત જ બની જવાનું હોય તો પછી ત્યારે પણ પાછુ પ્રતિલેખન કરી એ જીવને દૂર કરવો જ પડે. આમ કેવલીએ બે વાર પ્રતિલેખન કરવું પડે. એમાં પ્રથમ પ્રતિલેખન નકામું બની રહે. એ કરવાનો કોઈ લાભ ન રહે, માટે કેવલીઓ ન કરે. પલિમન્થ=વ્યાપ, નિષ્ફળતા, વિપ્ન એમ યથાયોગ્ય અર્થ કરી શકાય છે.)
કેવલીની દ્રવ્ય પ્રત્યુપેક્ષણા કહી. वृत्ति : इदानीं केवलिन एव भावप्रत्युपेक्षणां प्रतिपादयन्नाह - ओ.नि. : नाऊण वेयणिज्जं अइबहअं आउअंच थोवागं ।
શ્રેષ્મ પત્નિ વધ્વંતિ નિVTV સમુથાર્થ રદ્દ | ज्ञात्वा 'वेदनीय' कर्म अतिप्रभूतं तथाऽऽयुष्कं च स्तोकं कर्म 'प्रत्युपेक्ष्य' ज्ञात्वेत्यर्थः । किमित्यत आह वच्चंति जिणा समुग्घायं' 'जिनाः' केवलिनः समुद्घातं व्रजन्ति, अत्र च भावः-कर्मण उदयः औदयिको भाव इत्यर्थः । उक्ता केवलिभावप्रत्युपेक्षणा,
ચન્દ્ર.: કેવલીની જ ભાવપ્રત્યુપેક્ષણાનું પ્રતિપાદન કરતા કહે છે ઓઘનિર્યુક્તિ-૨૬૦: ગાથાર્થ : વેદનીય અતિ વધારે અને આયુષ્ય થોડુ જાણીને કર્મને પ્રતિલેખવા, દૂર કરવા માટે
Blu ૮૩૭.