SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ E F S નિર્યુક્તિ 'B * શ્રી ઓધ- નિr'ત્તિ સંસfમેવ ઉનના:' વનિન: પ્રત્યુપેક્ષને વના તમેવ, પત્નસ્થતોષાત્ ા ૩ નિદ્રવ્યપ્રત્યુપેક્ષUTI, ચન્દ્ર.: (વસ્ત્ર જીવસંસક્ત હોય તો કેવલીઓ તેની પ્રત્યુપેક્ષણા કરે તે એક કારણ) અથવા તો આ કારણ વડે કેવલીઓ // ૮૩૬i | પ્રત્યુપેક્ષણા કરે છે.” એ પ્રતિપાદન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૨૫૯ : ગાથાર્થ : “પ્રતિલેખન નહિ કરાય તો આ વસ અવશ્ય જીવસંસક્ત થશે” એમ જાણી પહેલા Sા જ પ્રતિલેખન કરે. “પ્રતિલેખન કર્યા પછી પણ સંસક્ત થશે.” એમ જાણી જિનો સંસકતનું જ પ્રતિલેખન કરે. a ટીકાર્થ : જ્યારે કેવલીઓના જ્ઞાનમાં એવું દેખાય કે “આ વસ્ત્ર અત્યારે પ્રતિલેખન નહિ કરવામાં આવે તો પછી તે ભણી નિ.-૨૫૯ વસ્ત્રના ઉપયોગ કાળ સુધીમાં અવશ્ય જીવસંસક્ત જ બની જશે. (પણ જો હમણાં વસ્ત્રનું પ્રતિલેખન કરવામાં આવે તો પછી એ વસ્ત્ર ઉપયોગ કાળ સુધી પણ સંસકૃત નહિ બને.)” તો પછી કેવલીઓ પૂર્વે જ= પ્રતિલેખનાના નિયત સમયે જ પ્રતિલેખન * કરી લે. (જેથી ઉપયોગ સમયે તે વસ્ત્ર અસંસક્ત હોવાથી બીજીવાર પ્રતિલેખના કર્યા વિના જ તે વરસનો વપરાશ થઈ શકે.) પણ જયારે કેવલીઓને પોતાના જ્ઞાનમાં એવું દેખાય કે અત્યારે આ વસ્ત્રાદિનું પ્રતિલેખન કરવા છતાંય તેના ઉપભોગ કરવાના સમયે તે સંસક્ત બની જ જવાનું છે અને તેથી ત્યારે પાછું તેનું પ્રતિલેખન કરવું જ પડવાનું તો પછી કેવલીઓ સંસક્ત થયેલા જ વસ્ત્રાનું પ્રતિલેખન કરે પણ સંસક્ત થયા પૂર્વે પહેલેથી જ પ્રતિલેખન કરે નહિ, કેમકે એમાં પલિમન્વ=નકામી પ્રવૃત્તિ=સમય બગાડનો દોષ લાગે. (આશય એ છે કે ધારો કે ૩ વાગ્યાનો પ્રતિલેખનાકાળ હોય અને ht ૮૩૬ .. Y૪ વાગે એનો ઉપભોગ કરવાનો હોય તો પછી જો ૩ વાગે પ્રતિલેખન કર્યા બાદ પણ ૪ વાગ્યાના સમય સુધીમાં એ વસ્ત્ર
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy