SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ || ૮૩૫ '''' मो Di પ્રશ્ન : “જે ક્રમથી પદાર્થનો ઉપન્યાસ કરેલો હોય, તેજ કમથી પદાર્થનું નિરૂપણ કરવું” એ ન્યાય પ્રમાણે તો ૨૫૬મી ગાથામાં પહેલા છદ્મસ્થ પ્રત્યેપેક્ષણાનો ઉપન્યાસ કરેલો હોવાથી પ્રથમ એનું જ વ્યાખ્યાન કરવું ઉચિત છે. પછી કેવલીઓનું કરવું જોઈએ. ઉત્તર : કેવલીઓ પ્રધાન=મુખ્ય હોવાથી પહેલા એમની વ્યાખ્યા કરી, પછી છદ્મસ્થોની કરી છે. પ્રશ્ન ઃ જો કેવલી પ્રધાન છે, તો ૨૫૭મી ગાથામાં પહેલા કેવલીઓનો જ ઉપન્યાસ કેમ ન કર્યો ? ત્યાં શું કરવા પહેલા ! છદ્મસ્થ લીધા ? ઉત્તર : “કેવલીઓ છદ્મસ્થપૂર્વક હોય છે. એટલે કે દરેક કેવલીઓ પહેલા છદ્મસ્થ હોય છે.” એ અર્થ જણાવવા માટે 2 પૂર્વે છદ્મસ્થોનો ઉપન્યાસ કર્યો છે. वृत्ति : अनेन वा कारणेन केवलिनः प्रत्युपेक्षणां कुर्वन्तीति प्रतिपादयन्नाह - ઓનિ. : संसज्जइ धुवमेअं अपेहिअं तेण पुव्व पडिले । पडिलेहिअंपि संसज्जइत्ति संसत्तमेव जिणा ॥ २५९ ॥ ‘संसज्यते' प्राणिभिः सह संसर्गमुपयाति 'ध्रुवं' अवश्यं 'एतत्' वस्त्रादि अप्रत्युपेक्षितं सत् तेन पूर्वमेव केवलिनः प्रत्युपेक्षणां कुर्वन्ति, यदा तु पुनरेवं संविद्रते - इदमिदानीं वस्त्रादि प्रत्युपेक्षितमपि उपभोगकाले संसज्यते तदा 'संसत्तमेव म ה บุ ' T व ओ | નિ.-૨૫૯ ॥ ૮૩૫
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy