________________
ण
*
ચન્દ્ર. ઃ વળી આ સંઘાટક આ પ્રમાણે પ્રથમાલિકા કરે કે (પ્રથમાલિકા કરવાના બીજા પણ કારણો દર્શાવાય છે)
| Dj
ઓઘનિર્યુક્તિ-૨૫૪ : ટીકાર્થ : (૧) અન્તરપલ્લી એટલે તે ગામની પછી જે બીજું નજીકનું ગામ હોય તે. ત્યાં જે ગ્રહણ કરેલું હોય તે વાપરે. ફરીથી પાછું તે ત્યાં લાવવામાં આવે તો એ ક્ષેત્રાતિકાન્ત થવાથી વાપરી ન શકાય. (દા.ત. નં.૧ ગામમાં રોકાયેલ સાધુ નં.૨ ગામમાં વહોરવા જાય છે, રસ્તામાં નાનકડું બીજું ગામ આવે છે. તે અન્નરપલ્લી કહેવાય. હવે મૈં ત્યાં વહોરેલું જો નં.૨ ગામમાં લઈ જાય, અને ત્યાંથી પાછા ફરતા અત્તરવલ્લી અને એ પછી નં.૧ ગામ સુધી એ વસ્તુ લાવે તો આટલું ચાલવામાં એ વસ્તુ શાસ્ત્રીય દૃષ્ટિએ ક્ષેત્રાતિકાન્ત થઈ જાય. આવું ન થાય તે માટે જ સાધુ એ વસ્તુ વાપરી મૈં લે, પ્રથમાલિકા કરી લે. આઠ કિ.મી. થાય એટલે ક્ષેત્રાતિક્રાન્ત ગણવાનો હાલ..વ્યવહાર છે.)
T
(૨) પહેલી પોરિસીમાં જે વહોરેલું હોય તે બધું જ વાપરે. એટલે એ રીતે નવકા. કરે. કેમકે ત્રીજી પોરિસીમાં તો એ પહેલી પોરિસીમાં વહોરેલી ચીજ અકલ્પનીય બની જાય.
31
શ્રી ઓઘ-સ્થ નિર્યુક્તિ
|| ૮૨૯
T
स
दरहिंडिए व भाणं भरियं भोच्चा पुणोवि हिंडिज्जा । कालो वाऽक्कमई भुंजेज्जा अंतरा सव्वं ॥२५५॥
म
ओ
(૩) “અહીં સંખડી, જમણવારમાં અવશ્ય લાભ થવાનો છે.” એમ જાણીને જે પર્યુષિત અન્ન લીધેલ હોય તે બધુ વાપરી લે (કે જેથી પાત્રુ ખાલી થાય, તેમાં સંખડીની સારી વસ્તુઓ વહોરી શકાય અને એ રીતે ગચ્છની ભક્તિનો લાભ મળે.)
ઓનિ. :
म
हा
નિ.-૨૫૫
|| ૮૨૯॥