SearchBrowseAboutContactDonate
Page Preview
Page 845
Loading...
Download File
Download File
Page Text
________________ श्री मोध-न्य પાણીથી ભરેલું હોવાથી તેમાં પ્રથમાલિકા કરવી શક્ય ન ય બને અને તો પછી તે જ ભોજનના પાત્રામાં જે સામાન્ય વસ્તુ નિર્યુક્તિા હોય, તે હાથ વડે કાઢીને બીજા હાથમાં કરીને વાપરે. (એક હાથથી પાત્રામાંથી લઈ એ વસ્તુ બીજા હાથમાં મૂકી એ બીજો હાથ મોઢામાં મૂકે...સાર એ છે કે બે સાધુ વચ્ચે બે પાત્રક અને બે માત્રક છે. એક પાત્રકમાં બે માટેનું પાણી, એક માત્રકમાં ॥८२८॥ આચાર્યાદિ પ્રાયોગ્ય વસ્તુ અને બીજા માત્રકમાં સંસક્તદ્રવાદિ વહોરવાનું છે. જો એ બીજું માત્રક ખાલી હોય તો એમાં પાત્રકમાંથી થોડું લઈને વાપરે પણ જો એ ભરેલ હોય તો પાત્રામાંથી એક હાથ વડે લઈ બીજા હાથ વડે વાપરે.) वृत्ति : एवं चासौ सङ्घाटकः प्रथमालिकां करोति - ओ.नि. : अंतरपल्लीगहिअं पढमागहियं व सव्व भुंजेज्जा । धवलंभो संखडीयं व जं गहिअं दोसिणं वावि ॥२५४॥ __ अन्तरपल्ली-तस्माद्ग्रामात्परतो योऽन्य आसन्नग्रामस्तत्र यद्गृहीतं तद्भुङ्क्ते, पुनस्तत्क्षेत्रातिक्रान्तत्वादभोज्यं भवति, पढमागहिअं वत्ति प्रथमायां वा पौरुष्यां यद्गृहीतं तत्सर्वं भुङ्क्ते तृतीयायां पौरुष्यामकल्प्यं यतस्तद्भवति । म 'धुवलंभो संखडीयं व' अथवा ध्रुवो वाऽवश्यंभावी - अत्र सङ्खड्यां लाभो भविष्यतीति मत्वा, ततश्च यद् गृहीतं हा 'दोसिणं वावि' पर्युषितमन्नं तत्सर्वं भुञ्जते । નિ.-૨૫૪ PTOHR ॥८२८॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy