________________
નિરૂપણ
શ્રી ઓઘ-યુ
अर्द्धहिण्डिते वा यत्पात्रकं गृहीतं तद्भुतं, ततश्च तद्भुक्त्वा पुनरपि हिण्डेत । 'कालो वाऽतिक्कमति 'त्ति भोजनकालो નિર્યુક્તિ1 વા અનતાનામતિતિ થાવ તદ્ધ ગૃહીત્યાં છતિ તતશાક્તરત્ન પુર્વ તત્સર્વ મુવત્વ પ્રવિતિ |
| | ni || ૮૩ ll,
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૨૫૫ : ગાથાર્થઃ થોડુંક ફર્યા બાદ ભાજન ભરાઈ જતા, વાપરીને ફરી પાછા ફરે. અથવા તો - કાલ અતિક્રમણ કરાતો હોય તો વચ્ચે બધું જ વાપરી લે. ન ટીકાર્થ : ગોચરી માટે અડધુ જ ફર્યા અને જે પાત્રક લીધેલું, તે ભરાઈ ગયું. તેથી તે વાપરીને ફરી પાછો ગોચરી માટે
ફરે. (પાત્રુ ભરાઈ જ જાય તો બીજીવાર ફરવાની શી જરૂર? કેમકે વસ્તુ જેટલા પ્રમાણમાં લાવવાની હોય, એટલા પ્રમાણનું પાત્ર તો લઈ જ ગયા હોય. એટલે એ ભરાઈ ગયા પછી એને ખાલી કરી, વાપરી લઈ બીજીવાર ફરવા જવાની કોઈ આવશ્યકતા નથી. પરંતુ અહીં એમ લાગે છે કે (૧) પાત્રુ કઈ વસ્તુથી ભરાય એ મહત્વનું છે. ધારો કે રોટલીને બદલે ભાત જ મળ્યાં. તો રોટલી ભરેલા પાત્રા કરતા ભાત ભરેલું પાત્રુ ખાવાની અપેક્ષાએ તો અડધી ગોચરી જ ગણાય. એટલે આવી ! પચવામાં હલકી વસ્તુ મળી હોય તો એ પાત્રુ ભરાવા છતાં ઓછી પડે. એટલે એ વાપરીને ફરી એ પાત્રુ ભરી ગચ્છને પુરતું પહોંચાડવું જરૂરી છે. (૨) એ સાધુની ભૂખ ધાર્યા કરતા વધી જાય તો પછી વધુ વહોરવું જરૂરી બને. એટલે પાત્રાનું વાપરી પછી વધુ વહોરી લે...(૩) ગચ્છયોગ્ય - બાલાદિ માટે ગોચરી લઈ જવાની હોય.)
ક્યારેક એવું બને કે આ સાધુ ગોચરી લઈ ઉપાશ્રયે પહોંચે, ત્યાં સુધીમાં ત્યાંના સાધુઓનો ગોચરી કાળ પૂરો થઈ ગયો હોવાની શક્યતા હોય. અને તો પછી એ બધું ત્યાં લઈ જવું નિરર્થક જ બની રહે. આવી પરિસ્થિતિમાં તે સાધુ રસ્તામાં જ
૮૩oll