________________
નિ.-૨૪૧
શ્રી ઓધ-યુ
જો આચાર્યને પૂછીને જાય, તો જાણકાર આચાર્ય જતા અટકાવે.) નિયુક્તિ , 1 (૫) અથવા એવું બને કે આ સાધુઓ જે ગામમાં જવાના હોય ત્યાં સ્ત્રીદોષો કે નપુંસકદોષો હોય. (પૂછીને જાય તો
| vી જાણકાર આચાર્ય અટકાવે) | | ૮૦૫ | ન
(૬) અથવા ક્યારેક રસ્તામાં સાધુ મૂચ્છ પામીને પડી જાય. હવે જો પૂછ્યા વિના ગયા હોય તો ગચ્છને શી ખબર v પડે કે સાધુઓ ક્યાં ગયા છે ? તો તપાસ શી રીતે કરે ?
. એટલે જ પુછ્યા વિના જનારાઓએ તો આચાર્ય, બાલ, વૃદ્ધ, નૂતનદીક્ષિતો, તપસ્વીઓ બધા જ ત્યજી દેવાયેલા બની IFરહે. કેમકે આચાર્યાદિ માટે લાવવાની વસ્તુઓ એ સાધુઓને કહેવાયેલી ન હોવાથી તેઓ આચાર્યાદિને પ્રાયોગ્ય વસ્તુ લાવે જ નહિ. અને પૃચ્છા કરી નથી કે જેથી તે સમયે કહી શકાય કે “આ લાવજો.”
वृत्ति : यत एते दोषाः परित्यागजनितास्तस्मादेतद्दोषभयात् - - મો.નિ.: મારિ બાપુચ્છ તÍદ્દેિ વ તંબ ૩ મહંતે
चेइयगिलाणकज्जाइएसु गुरुणो उ निग्गमणं ॥२४१॥ तस्मादाचार्यमापृच्छ्य गन्तव्यम् । अथाचार्यः कथञ्चिन्न भवति ततः 'तस्संदिढे वत्ति तेनाचार्येण यः संदिष्टः | यथाऽमुमापृच्छय गन्तव्यं ततस्तमापृच्छ्य व्रजन्ति । तस्मिन्नसति-आचार्येऽविद्यमाने क्वचिन्निर्गते, केन पुनः
I
૦૫