SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ E ‘ શ્રી ઓધ- નિર્યુક્તિ ૮૦૪ ll તાદે નન, મધુચ્છ યર રિસાઈ સાત્તિ ન નન્નતિ | તતનાપૃચ છતાં માર્યવાહ્નવૃદ્ધદક્ષપવા: परित्यक्ता भवन्ति, यत आचार्यादीनां प्रायोग्यमन्नं नानयन्ति अनुक्तत्वात् न च प्रच्छनं कृतं येनोच्यन्ते, ચન્દ્ર. : પ્રશ્ન : તે કયા દોષો લાગે ? ઉત્તર : એનું જ વ્યાખ્યાન કરતા કહે છે કે ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૪૭: ટીકાર્થ : (૧) ક્યારેક એવું બને કે અન્ય ગામમાં જતા હોઈએ ત્યારે વચ્ચે ચોરો હોય , પ્ત અને તેથી ત્યાં ગમન કરવામાં (ચોરો પકડી લે તેમાં) તો ઉપધિ અને શરીરનું અપહરણ થાય. હવે આચાર્ય પણ આ સાધુઓ H. ભા.-૧૪૭ વડે કહેવાયેલા ન હોય કે “અમે અહીં જઈએ છીએ” એટલે આચાર્ય પણ ન જાણે કે “સાધુઓ કઈ દિશામાં ગયા ?” અને એટલે આચાર્ય પણ મહામુશ્કેલીએ તપાસ કરી શકે. 8 (૨) ક્યારેક એવું બને કે “મહેમાન સાધુ આવેલા હોય.” હવે આ સાધુઓ તો ગુરુને પૂછ્યા વિના જ જતા રહેવાથી મહેમાન ' સાધુઓની ભક્તિ કરવાની ન મળે. જો પૂછીને જાત તો તે આચાર્ય એમ કહેત કે “મહેમાનની કાળજી કરજો, ભક્તિ કરજો .” (૩) અથવા જો પૂછીને જાય તો આચાર્ય કહેત કે “ગ્લાનને પ્રાયોગ્ય લેજો.” (૪) એવું ય બને કે રસ્તામાં જ શ્રાવકો હોય અને તેમને ત્યાં ભોજન હોય. (જો આચાર્યને પૃચ્છા કરી હોય તો જાણકાર | આચાર્ય તે શ્રાવકોની વાત કરે. અથવા તો રસ્તામાં સાવયાનિ = હિંસક પશુઓ હોય. આ સાધુઓ તેમનાથી ભક્ષિત બને. || ૮૦૪ | ક = k “ .
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy