SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધનિર્યુક્તિ ચ vi // ૮૦૬ જ નિ.-૨૪૨ कारणेनाचार्यों निर्गच्छति ? अत आह-'चेइय' चैत्यवन्दनार्थं ग्लानादिकार्येषु गुरोर्निर्गमनं भवति । ચન્દ્ર. આમ આ બધા આચાર્યાદિના પરિત્યાગજન્ય દોષો થાય છે. તેથી આ બધા દોષોના ભયને લીધેજ (પૂછીને જવું જોઈએ.) ઓઘનિર્યુક્તિ-૨૪૧: ટીકાર્થ: આચાર્યને પૂછીને જવું. હવે જો આચાર્ય કોઈ કારણસર હાજર ન હોય તો પછી આચાર્ય : વડે જે સાધુ સંદિષ્ટ થયેલો હોય કે “આ સાધુને પૂછીને બધાએ જવું” તે સાધુને પૂછીને સાધુઓ ગોચરી જાય. જયારે આચાર્ય # ક્યાંક નીકળી ગયા હોય ત્યારે આ વાત સમજવી. પ્રશ્ન : આચાર્ય કયા કારણસર નીકળી ગયા હોય ? ઉત્તર : ચૈત્યવંદન માટે કે ગ્લાનાદિના કાર્યો માટે આચાર્યનું બહાર નીકળવું થાય. (ગ્સાનસાધુ-ગ્લાનશ્રાવક વગેરે a સમાધિ આપવી....ઈત્યાદિ માટે) वृत्ति : अथाचार्येण गच्छता न कश्चिनियुक्तस्ततः ? - પ્રો.નિ. : અમાિણ પુષ્યનિત્તે મા,છિત્તા વયંતિ તે સમUTI अणभोगे आसन्ने काइयउच्चारभोमाई ॥२४२॥ જાહ માટે) વળ ૮૦૬ ..
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy