SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ s* P P H E F ભા. શ્રી ઓઘ-ચી લાગેલા બાળકોને અને બીજાઓને પણ આપે છે. નિર્યુક્તિ પ્રસ્તુતમાં પણ આ ક્ષેત્ર, સ્વગામ ચમઢિત થયેલું હોય. ત્યાં સાધુ તો ખાટા ભાત વગેરે લઈને જ પાછા આવે. વળી ' આખો દિવસ ફરવું પડે. આ પ્રમાણે ઘણું કષ્ટ થાય. અને ભોજન પણ અલ્પ જ મળે. પણ જે પેલા આળસ વિનાના છોકરાઓ | ૮૦૦ - હતા, તેવા જે યુવાન સાધુઓ સ્વપરહિતનું વહન કરનારા હોય, તેઓ બહારગામ ભિક્ષાચર્યા માટે જાય. અને તેઓ આ અચમઢિત ગામમાંથી દૂધ-દહીં વગેરે લાવીને ઝડપથી પાછા ફરે અને ઉદ્ગમાદિ દોષો પણ ત્યજાયેલા થાય. તથા ગચ્છના બાલવૃદ્ધો ઉપર અનુકંપા કરાયેલી થાય, તથા વીર્યાચારનું પાલન કરાયેલું થાય. આ કારણોસર યુવાનોએ અન્ય ગામમાં ગોચરી ફરવા જવું જોઈએ. ..૧૪૩-૧૪૫ वृत्ति : इदानीममुमेवार्थं गाथाभिरुपसंहरन्नाह - મો.નિ.મા. : પદમાણે વય નીસં% ડુના ૨ giા ય पक्कामालसडिंभा खायंतियरे गया दूरं ॥१४३॥ सिग्घयरं आगमणं तेसिण्णेसिं च देंति सयमेव । खायंती एमेव उ आयपरहिआवहा तरुणा ॥१४४॥ || ૮00 =
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy