________________
ताहे अडविं गता तत्थ बोराणि धरणिए खाइऊण सूरं बहूणि पोट्टलगाई बंधिऊण आगया सिग्घतरं जाव इमे झाडेंता નિર્યુક્તિ चेव अच्छंति, न तित्ती जाया, ताहे ते तेसिं अन्नेसिं च दिति । एवं चेव इमं खेत्तं चमढिअं, एत्थ अंबिलकूरो, तं घेत्तूण
| चेव आगच्छन्ति दिवसं च हिंडियव्वं, एवं किलेसो अप्पगं च भत्तं होति, जहा ते अणलसचेडा तहा आयपरहिआवहा ॥ ७८em. तरुणा ते बाहिरगामे भिक्खायरिअं जंति ताहे अचमढिअगामाओ खीरं दहिमाइआई धित्तूण लहुं आगया उग्गमदोसाई
म य जढा होंति, बालवुड्डा य अणुकंपिया होंति, वीरियायारो य अणुचिन्नो होइ, तम्हा गंतव्वं बाहिरगामे हिंडएहि तरुणएहि।
ચન્દ્ર,ઃ હવે કુજ, વાંકી વળેલી બોરડીના દૃષ્ટાન્તનું (૨૪૦મી નિ.ગાથામાં દર્શાવાયેલનું) વ્યાખ્યાન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૪૨ : ટીકાર્થ : એક ગામ છે, તેમાં વાંકી વળેલી બોરડી છે. તે રસ વડે કડવી છે. એટલે કે || તેના બોર કડવા છે. ત્યાં ગામમાં બાળકો બોલે છે કે “ચાલો, બોર ખાઈએ.” હવે ત્યાં મુજ બોરડી પર ચડેલા તે બાળકો | તુરા-કડવા બોરો ખાય છે. વળી એ કડવા બોર પણ પુરતા પ્રમાણમાં તો થતા જ નથી.
બીજા બાળકો બોલે છે કે “આ બોરો વડે શું વળે ?” એટલે તેઓ જંગલમાં ગયા. ત્યાં ધરતી પર પડેલા ઘણા બોરો ખાઈને, પછી વધારાના બોરોના પોટલા બાંધીને ઝડપથી પાછા ફર્યા. આ બાજુ હજી આ કુન્જ બોરડી ઉપર તો છોકરાઓ બોર પાડવામાં જ પડેલા હતા. અને છતાંય તેમને તૃપ્તિ તો થઈ જ ન હતી. ત્યારે તે આવેલા છોકરાઓ મુજબોરડી પર
ભા.-૧૪૨
કક
P
E
= *e
he's
૭૯૯
*
h
*