SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ધ ટીકાર્થ : મહેમાનોને વિશેષથી દાન આપવામાં નિર્જરાઃકર્મક્ષય થાય અને આ લોકમાં કીર્તિ પ્રાપ્ત થાય. જો પ્રાથૂર્ણકને આ નિર્યુક્તિ વિશેષતઃ દાન ન અપાય તો નિર્જરા અને કીર્તિ ન થાય. " હવે જો યુવાનો પરગામમાં જવાને બદલે આ ગામમાં જ જાય તો પછી પ્રાથૂર્ણકોને વિશેષદાન આપવું શક્ય ન બને. Dr. | ૭૯૮ કેમકે પહેલા ચમઢણથી હેરાન થયેલા શ્રાવકો પછી પ્રાપૂર્ણકાદિ કાર્ય આવી પડે ત્યારે પણ વસ્તુ વિદ્યમાન હોવા છતાંય ન આ આપે. માટે યુવાન સાધુઓએ પરગામમાં ગોચરી જવું. fધ" નું વ્યાખ્યાન થઈ ગયું. ભા.-૧૪૨ वृत्ति : इदानीं कुब्जबदरीदृष्टान्तं व्याख्यानयन्नाह - ओ.नि.भा. : गामब्भासे बयरी नीसंदकडुप्फला य खुज्जा य । पक्कामालसडिंभा खायंतितरे गया दूरं ॥१४२॥ एगो गामो तत्थ खुज्जबोरी सा य णिज्जासेण कडुया तत्थ चेडरूवाणि भणंति वच्चामो बोराणि खामो, तत्थ खुज्जबोरीविलग्गाई ताणि डिभरूवाणि तूवरतुवराणि खायंति, न य पज्जत्तीए होइ, अण्णाणि भणंति, किं एएहिं, all ૭૯૮. ++ E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy