SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ચ ચન્દ્ર. : ટીકાર્થ : પ્રશ્નકારનું વચન આ છે કે, “શું સંબંધમાં છઠ્ઠી વિભક્તિ ન થાય ? નિર્યુક્તિ આશય એ છે કે તમારે આ પ્રમાણે કહેવું જોઈએ કે “ચરણકરણાનુયોગના સંબંધી એવી નિર્યુક્તિને કહીશ.” આમ છતાં તેનું ઉલ્લંઘન કરીને પંચમી કરાય છે. તો તેમાં નક્કી કોઈક કારણ હોવું જ જોઈએ. અને એ તમારે બતાવવું જોઈએ. | ૫૯ો . હવે જો કોઈ કારણ ન હોય, તો પછી પાંચમી વિભક્તિ કરવાની જરૂર જ શી ? એ નકામી જ બની જાય છે. સમાધાન : અહીં છઠ્ઠીનું ઉલ્લંઘન કરીને પાંચમી વિભક્તિ જે કરી છે, તેનું કારણ છે. તે એ કે બીજા પણ અનુયોગો : છે' એવું બતાવવા માટે આ પ્રમાણે ઉપન્યાસ કરાયો છે. T ભા.-૪ | પ્રશ્ન : જો બીજાય અનુયોગો હોય તો ભલે હોય, એને વળી પાંચમી વિભક્તિ સાથે શું લાગે વળગે? वृत्ति : अत्रोच्यते, अस्याचार्यस्येयं शैली-यदुत यत्र क्वचित् संबन्धस्तत्र षष्ठ्याः सप्तम्या वा निर्देशं करोति, तथा ग च-आवस्सगस्स दसकालियस्स तह उत्तरज्झमायारे । इत्येवमादि । अत्र तु शैलिं त्यक्त्वा पञ्चम्या निर्देशं कुर्वन्नाचार्य एतद् ज्ञापयति-सन्त्यन्येऽप्यनुयोगा इति, तदत्राहं चरणकरणानुयोगाद्वक्ष्ये नान्यानुयोगेभ्य इति ।। ચન્દ્ર.: સમાધાન : જુઓ, ભદ્રબાહુસ્વામીની આ શૈલી જ છે કે જ્યાં ક્યાંય પણ સંબંધ હોય, ત્યાં તેઓ છઠ્ઠી કે સપ્તમીનો જ નિર્દેશ કરે છે. જુઓ – આવશ્યકની, દશકાલિકની, ઉત્તરાધ્યયન અને આચારમાં (નિર્યુક્તિ કહીશ) જો ૫૯ |
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy