SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ ચ અહીં સંબંધના અર્થમાં તેમણે છઠ્ઠી-સપ્તમી કરેલી છે. નિર્યુક્તિ જ્યારે અહીં પોતાની આ શૈલિને છોડીને પાંચમીનો નિર્દેશ કરતા આચાર્ય એમ જણાવે છે કે બીજા પણ અનુયોગો છે. તેથી હું અહીં ચરણકરણાનુયોગમાંથી કહીશ. બીજા અનુયોગમાંથી નહિ. || ૬oો ! वृत्ति : तथा षष्ठी द्विविधा दृष्टा-भेदषष्ठी अभेदषष्ठी च, तत्र भेदषष्ठी यथा-देवदत्तस्य गृहम्, अभेदषष्ठी यथा तैलस्य Hधारा शिलापुत्रकस्य शरीरकमिति । तद्यदि षष्ठ्या उपन्यासः क्रियते ततो न ज्ञायते-किं चरणकरणानुयोगस्य स्म भिन्नामोघनियुक्तिं वक्ष्ये यथा देवदत्तस्य गृहमिति, आहोस्विदभिन्नां वक्ष्ये यथा तैलस्य धारेत्यस्य सम्मोहस्य निवृत्त्यर्थं स्स पञ्चम्या उपन्यासः कृत इति । - ચન્દ્ર, : વળી છઠ્ઠી બે પ્રકારની છે. ભેદછઠ્ઠી અને અભેદછઠ્ઠી. તેમાં ભેદછઠ્ઠી = દેવદત્તનું ઘર, અહીં દેવદત્ત અને ઘર || એ બે વચ્ચે ભેદ છે, છતાં છઠ્ઠી થઈ છે. જયારે અભેદ છઠ્ઠી = તેલની ધારા, લોખંડનું = પત્થરનું શરીર. અહીં તેલ અને તેની ધારા જુદી નથી. પત્થર અને તેનું બનેલું શરીર જુદા નથી. આમ અહીં અભેદમાં છઠ્ઠી છે. એટલે જો અહીં છઠ્ઠીનો ઉપવાસ કરાય તો એ સમજણ ન પડે કે “શું ચરણકરણાનુયોગની તેનાથી ભિન્ન એવી ન નિર્યુક્તિ કહેવાય છે? દા.ત. દેવદત્તનું ઘર. કે પછી અભિન્ન કહેવાય છે? દા.ત. તેલની ધારા. આમ આવો જે સંમોહ | થવો શક્ય છે, તેના નિવારણ માટે પાંચમીનો ઉપન્યાસ કર્યો છે કે ચરણાકરણાનુયોગથી અભિન્ન એવી નિયુક્તિ અહીં ભા.-૪ 0 ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy