________________
શ્રી ઓધ- નિર્યુક્તિ
| ૭૭oll
ટીકાર્થ : ગાથા સુગમ છે. वृत्ति : तथा चात्रायं दृष्टान्तो द्रष्यव्यः - ओ.नि.भा. : चत्ता होंति गिलाणा आयरिया
खमगा पाहुणगावि य मज्जायमइक्कमंतेणं ॥१२९॥ सारक्खिया गिलाणा आयरिया बालवुड्डसेहा य ।
खमगा पाहुणगावि य मज्जायं ठावयंतेणं ॥१३०॥ સુમાને છે
ભા.
૧૨૯-૧૩૦
ચન્દ્ર. : આ વિષયમાં આ દષ્ટાન્ત જોવું છે. (એજ બતાવે છે.) *
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૯ઃ ગાથાર્થ : મર્યાદાને ઓળંગનારા સાધુ વડે ગ્લાન, આચાર્ય, બાલ, વૃદ્ધ, શૈક્ષ, તપસ્વી, મહેમાન પણ પરિત્યાગ કરાયેલા થાય છે,
ઓઘનિર્યુક્તિ-ભાગ-૧૩૦: ગાથાર્થ : મર્યાદાને સ્થાપિત કરનારા વડે ગ્લાન..... મહેમાન પણ સંરક્ષિત કરાયેલા, [; સાચવણી કરાયેલા થાય છે.
થી ૩૭oો.