________________
માં
શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ
|| ૭૬૯ ||
મ
ण
भ
स्म
ચન્દ્ર. : ૨૩૮મી નિર્યુક્તિ ગાથાના ‘TŌમિ..." શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે કે
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૭ : ગાથાર્થ : આચાર્યની અનુકંપા, ભક્તિ કરવા દ્વારા પરમાર્થથી તો મહાભાગ્યવાન ગચ્છ અનુકંપિત થાય છે. (અર્થાત્ આખાય ગચ્છની ભક્તિનો લાભ મળે છે.) અને ગચ્છની અનુકંપા કરવા દ્વારા તીર્થમાં અવ્યવચ્છિત્તિ કરાયેલી થાય છે. (અર્થાત્ ગચ્છમાં ઘણા સાધુઓ તૈયાર થવાથી જિનશાસનની અવિચ્છિન્ન પરંપરા ચાલે છે.) ટીકાર્થ : સ્પષ્ટ ગાથા છે.
वृत्ति : इदानीं 'गिलाण 'त्ति व्याख्यायते
ઓનિ.મા. :
—
परिहीणं तं दव्वं चमढिज्जंतं तु अण्णमन्नेहिं ।
परिहीणंमि य दव्वे नत्थि गिलाणस्स पाउग्गं ॥ १२८ ॥
સુરામાં ।।
ચન્દ્ર. : હવે ૨૩૮મી ગાથાના શિાળ શબ્દનું વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૮ : ગાથાર્થ : એક પછી એક સાધુઓ વડે ચમઢણ કરાતું તે દ્રવ્ય, વારંવાર વહોરાતું તે દ્રવ્ય ખલાસ થાય. અને દ્રવ્ય ખતમ થાય તો પછી ગ્લાનને જે યોગ્ય છે, તે દ્રવ્ય ન રહે. (એટલે એને પીડા થાય. જો સ્પેશ્યલ કરાવીએ તો સંયમવિરાધના થાય.)
| If
U
મ
व
आ
ભા. ૧૨૮
김
af ॥ ૭૬૯ ।।
H