SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ ચા શ્રી ઓઘ ટીકાર્થ : ઘણાં બધા સાધુઓને ઘી વગેરે દ્રવ્ય અપાય, એટલે દ્રવ્યનો ક્ષય થાય, અને તે દ્રવ્યય થવાને લીધે જો તે નિર્યુક્તિગૃહપતિ મા 1 ગૃહપતિ પ્રાન્ત, હલકી કોટિના સ્વભાવવાળો હોય તો પોતાની પત્નીને મારે. અને કહે કે “ શા માટે તે બહુ ઘી સાધુઓને આપી દીધું ?” | ૭૬૮| વ્યgો શબ્દનો અર્થ થઈ ગયો. - હવે સામો વિ.... એ શબ્દ (૨૩૮મી ગાથાનાં) વ્યાખ્યાન કરાય છે. તે વિષયમાં કહે છે કે મદ્દો હ...જો ગૃહપતિ સારા પરિણામવાળો હોય તો લાડવા વગેરે અપાઈ ગયા હોય તો બીજા નવા કરાવડાવે. આમ એ લાડવા સાધુ નિમિત્તે બનવાથી આધાકર્માદિ દોષવાળા બની જાય. ૩૪નો..... સુષે એનું વ્યાખ્યાન થઈ ગયું. वृत्ति : 'गच्छे य निययकज्जं आयरिय'त्ति व्याख्यानयन्नाह - ओ.नि.भा. : १००आयरियअणकंपाए गच्छो अणकंपिओ महाभागो । गच्छाणकंपयाए अव्वोच्छित्ती कया तित्थे ॥१२७॥ સુરામાં છે ભા.-૧૨૭ = = '# E : , “s | ૭૬૮. - E !
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy