SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓ - પ્રશ્ન : આ કઈ વિધિ છે ? નિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૧૮: ઉત્તર : ટીકાર્થ : વાપરનારા સાધુઓ શ્રાવકના ઘરોમાં ચૈત્યવંદન કરવા માટે જાય ત્યારે It જો બધા જ સાધુઓ ગોચરી લાવવા માટેના પાત્રાઓ ભેગા લઈ જઈને તેના ઘરમાં પ્રવેશ કરે તો શું દોષ લાગે ? એ આ એ ક. , | ૭૫૬ / ગાથામાં બતાવે છે કે ઉંચકેલા પાત્રાઓવાળા તે સાધુઓને જોઈને શ્રાવક વિચારે કે “આ બધા તો ખાઉધરા પટ ભરનારી જ લાગે છે. બ્રાહ્મણના દીકરાઓ લાગે છે...” આમ શ્રાવકને અશુભ વિચાર પ્રગટે. (બધા સાધુઓ કંઈ એના એકના ઘરેથી જ વહોરવાના નથી. પણ એ તો બધા સાધુઓને પાત્રાઓ સાથે આવેલા જોઈ આવા વિચારો કરે એ શક્ય જ છે.) | વળી શ્રાવકને ભય ઉત્પન્ન થાય કે “હું આ બધામાંથી કોને ગોચરી આપું ? અને કોને ન આપું ?” અથવા તો આટલા જ બધાઓને કેવી રીતે આપીશ ?...” la જે કારણથી આ બધા દોષો શક્ય છે, તે કારણથી આચાર્યની સાથે ત્રણ સાધુ પાત્રો સાથે કે બે સાધુ પાત્રો સાથે કે એક | સાધુ પાત્રા સાથે પ્રવેશે. (જયાં જે ઉચિત લાગે, તેમ કરે. બાકીના સાધુઓ સાથે ભલે જાય પણ પાત્રો લઈને ન જાય.). ભા.-૧૧૯ P ओ.नि. : सद्धाभंगोऽणुग्गाहियंमि ठवणाइया भवे दोसा । घरचेइअ आयरिए कड़वयगमणं च गहणं च ॥११९॥ ९९अथानुद्ग्राहितपात्रका एव प्रविशन्ति, दातव्ये च मतिर्जाता श्राद्धस्य, ततश्च पात्रकाभावेऽग्रहणमग्रहणाच्च 'gિ | ૭૫૬. E F - E1 E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy