________________
FESE
श्री मोध-त्यु
ઉછું તેઓને તે મંગલ છે. તેમ આ ઉપવાસી સાધુઓને પણ ઉપવાસ મંગલ છે. નિર્યુક્તિ
હવે જો તે દિવસે સાધુઓ ઉપવાસી હોય, અને તે સ્થાનમાં જો શ્રાવકો હોય તો પછી શ્રાવકોના ઘરોમાં ચૈત્યોને વંદન " કરવા બધા નીકળે અને ત્યારે જ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો આગંતુક સાધુઓને સ્થાપના વગેરે કુલો દેખાડે. ॥७५५॥
वृत्ति : कश्चासौ विधिरित्यत आह - ____ओ.नि.भा. : सव्वे दर्दू उग्गाहिएहिं ओयरिअ भयं समुप्पज्जे । ___ तम्हा ति दु एगो वा उग्गाहिअ चेइए वंदे ॥११८॥
म मा.-११८ ते हि भक्तार्थिनः श्रावककुलेषु चैत्यवन्दनार्थं व्रजन्तः यदि सर्व एव पात्रकाण्युद्ग्राह्य प्रविशन्ति ततः को दोष ग इत्यत आह-'ट्ठमुग्गाहिएहिं ओदरिअत्ति दृष्ट्वा तान् साधून् पात्रकैरुद्ग्राहितैः औदरिका एत इति - भट्टपुत्रा इति, एवं ग
श्रावकश्चिन्तयति । 'भयं समुप्पज्जे 'त्ति भयं च श्रावकस्योत्पद्यते, यदुत कस्याहमत्र ददामि ? कस्य वा न ददामीति?, कथं वा एतावतां दास्यामीति, यस्मादेवं तस्मात् ‘ति दु एगो वा' त्रय उद्ग्राहितेन प्रविशन्ति आचार्येण सह द्वौ वा एको वा उद्ग्राहितेन प्रविशति चैत्यवन्दनार्थमिति ॥ ચન્દ્ર, : હવે જો સાધુઓ તે દિવસે વાપરનારા હોય તો પછી તેમાં જે વિધિ છે તેને હું કહીશ.
वा।।७५५॥
P