________________
श्रीमोध-त्यु
ओ.नि.भा. : भत्तट्टिआ व खमगा अमंगलं चोयए जिणाहरणं । નિર્યુક્તિ
जइ खमगा वंदंता दाएंतियरे विहिं वोच्छं ॥११७॥ ॥७५४॥
ते हि श्रमणा: क्षेत्रं प्रविशन्तः कदाचिद्भक्तार्थिनः कदाचित्क्षपका उपवासिका इत्यर्थः, तत्रोपवासिकानां प्रविशतां म 'अमंगलं चोयए'त्ति चोदक इदं वक्ति, यदुत क्षेत्रे प्रविशतां अमङ्गलमिदं यदुपवासः क्रियते, तत्र 'जिनाहरण' मिति ण जिनोदाहरणं, यथा हि जिना निष्क्रमणकाले उपवासं कुर्वन्ति न च तत्तेषां अमङ्गलं, किन्तु प्रत्युत मङ्गलं | तत्तेषामेवमिदमपीति । इदानीं यदि क्षपकास्तस्मिन्दिवसे साधव उपवासिकास्तत्र च सन्निवेशे यदि श्रावकाः सन्ति
मा.-११७ ततस्तद्गृहेष चैत्यानि वन्दन्तो दर्शयन्ति, कानि ? - स्थापनादीनि कलानि आगन्तुकेभ्यः, 'इयरे'त्ति भक्तार्थिष यो म विधिस्तं वक्ष्ये ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૧૭ : ટીકાર્થ : તે સાધુઓ ક્ષેત્રમાં પ્રવેશે ત્યારે ક્યારેક એવું બને કે તેઓ વાપરનારા હોય, ક્યારેક તેઓ ઉપવાસી હોય. તેમાં જો ઉપવાસી સાધુઓ પ્રવેશે, તો આમાં પ્રશ્નકાર આમ કહે કે “ક્ષેત્રમાં પ્રવેશનારા સાધુઓને એ અમંગલ છે એ દિવસે ઉપવાસ કરવો.”
પણ એમની સામે પરમાત્માનું દષ્ટાંત આપવું. જેમ જિનેશ્વરો દીક્ષા કાળે ઉપવાસ કરે છે અને તેઓને તે અમંગલ નથી. वी।। ७५४॥
SEER TOD