________________
#
ભા.
શ્રી ઓથ ચા ક્ષેત્રપ્રત્યુપેક્ષા: પd ‘તેષ' માતુવાનાં થથતિ ‘અદિત્તિ થઈ ન થતિ તત: ‘માયUT વોર છે ત્તિ નિર્યુક્તિ अस्थाने कायिकादेराचरणे सति व्यवच्छेदस्तद्रव्यान्यद्रव्ययोः, वसतेर्निाटयतीति ॥ // ૭૫૩ / __
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-ભાષ્ય-૧૧૫ : ટીકાર્થ : વસતિમાં પ્રવેશેલા છતાં સાધુઓ પાત્રાદિનું પ્રતિલેખન કરે, સંથારાનું ગ્રહણ કરે. ત્યારબાદ આચાર્યના ત્રણ સંથારા જોઈ રખાય. એ સિવાયના સાધુઓને તો રત્નાધિકના ક્રમ પ્રમાણે વસતિ અપાય. તે સાધુઓ પોતપોતાની ઉપધિના વીંટીયાને ઉંચકી લે કે જેથી ભૂમિભાગ=જગ્યા કેટલી છે? એ સ્પષ્ટ જણાય.
હવે જયારે જગ્યાની વહેંચણી થાય તે વખતે ધર્મકથી સંથારાની જગ્યા લેવા માટે બહારથી અંદર પ્રવેશે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૧૬ : ટીકાર્થ: તે ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો “ગ્લાનાદિએ ક્યાં ચંડિલ પરઠવું” એ માટેની જગ્યા દર્શાવે, તથા માત્રુ પરઠવવાની ભૂમિ દર્શાવે. તુંબડા વગેરેને ધોવાની ભૂમિ પણ દેખાડે. નિર્લેપન કરવાનું (પાત્રા ધોવાનું) સ્થાન દેખાડે. જયાં સ્વાધ્યાય કરવા બેસાય તે સ્થાન પણ દેખાડે.
પૂર્વે ક્ષેત્ર જોઈ ગયેલા સાધુઓ આગંતુક તમામ સાધુઓને પણ બધું દર્શાવે.
જો આ બધુ ન કહે તો આગંતુક સાધુઓ ગમે તે ખોટા સ્થાને માત્ર વગેરે પરઠવી દે, અને જો એમ થાય તો પછી તે વસતિ અને તે સિવાયની બાકીની વસ્તુઓનો પણ વ્યછેદ થાય. એટલે કે શયાર પછી આ બધુ આપવાનું બંધ કરી દે, આ ગચ્છને વસતિમાંથી કાઢી મૂકે..
૧૧૫-૧૧૬
= 3
F
|| ૭૫૩ |