________________
=
K
P
*
*
*
નિ.-૨૨૮
શ્રી ઓઘ-ય
થાય એટલી અઢી હાથ જેટલી જગ્યા જ હોવાની.) નિર્યુક્તિ
1 અઢી હાથ હાથ | હાથ | હાથ | હાથ | હાથી હાથી હાથT | ૭૨૨ ચિત્ર : L
ત્રણ હાથ (પહોળાઈ) હવે આ ત્રણ હાથ જેટલી જગ્યામાં ઉનનો સંથારો એક હાથ અને ચાર અંગુલ જેટલી જગ્યા રોકે. (સંથારાની પહોળાઈ | આટલી હોય) પાત્રાઓ એક હાથ રુંધે. ' હવે સંથારા અને પાત્રા વચ્ચેનો જે ખાલી ભાગ છે તેનું પ્રમાણ બતાવતા કહે છે કે ભાજન અને સંથારાની વચ્ચે જે - તે રીતે ૨૦ અંગુલ થાય, તેમ કરવું. આ રીતે ત્રણ હાથ પ્રમાણવાળો આખો સંથારો( = ભૂમિ) પૂરાઈ ગયો. (એક હાથ એટલે ' ૨૪ અંગુલ)
वृत्ति : किं पुन: कारणमिह यहूरे भाजनानि न स्थाप्यन्ते ? उच्यते - ___ ओ.नि. : मज्जारमूसगाइ य वारए नवि अ जाणुघट्टणया ।
दो हत्थे य अबाहा नियमा साहुस्स साहूओ ॥२२८॥