SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ m P F F E " નિ.-૨૨૭ શ્રી ઓધ- ચા એ મંજુનાડું ઠંડુ માથાફુ ય હ€ જંઘંતિ | ન સંતારમનનોર્યન્તરત્ન તત્વમાં પ્રતિપનાથાદનિર્યુક્તિા ‘પાયTHથાત?' માનનíતારાન્ત-મારાને યથા વિંશતિજ્ઞાન મવતિ તથા શર્તવ્યમ્ | gવે ત્રિદતપ્રમોfપ संस्तारकः पूरितः, | ૭૨૧ I] ચન્દ્ર,ઃ જે કારણથી શુલ્લિકામાં આ દોષો છે તે કારણથી પ્રમાણયુક્ત વસતિ લેવી. (બધા સાધુઓને ત્રણ ત્રણ હાથ જેટલી જગ્યા આપ્યા બાદ જે વસતિમાં વધારાની જગ્યા ન રહે કે જ્યાં આવીને કોઈક ઉંઘી જાય. ... એ વસતિ પ્રમાણયુક્તા વસતિ કહેવાય.) આજ વાત કરે છે કે, ઓઘનિર્યુક્તિ-૨૨૭ : ગાથાર્થ : તે કારણસર પ્રમાણયુક્તા લેવી. એકેકને ત્રણ હાથનો સંથારો આપવો. પાત્રા અને સંથારાનું અંતર જે રીતે ૨૦ અંગુલ થાય. (તેમ કરવું.) ટીકાર્ય : આ કારણસર પ્રમાણયુક્તા વસતિ લેવી. ત્યાં એકેક સાધુને પહોળાઈની અપેક્ષાએ ત્રણ હાથ પ્રમાણ સંથારો આપવો. ગાથામાં તુ શબ્દ વિશેષ અર્થવાળો છે. પ્રશ્ન : તુ શબ્દ ક્યા વિશેષ અર્થને જણાવે છે ? ઉત્તર : એ જણાવે છે કે અહીં સંથારો એટલે પાથરવાનો સંથારો ન સમજવો, પણ ભૂમિ-જગ્યા રૂપ સંથારો સમજવો. ટૂંકમાં દરેક દરેક સાધુને પહોળાઈમાં ત્રણ ત્રણ હાથ જેટલી જગ્યા આપવી. (લંબાઈમાં તો તે સાધુનો સંથારો જેટલો લાંબો F : | ૭૨૧ ||
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy