________________
નિર્યુક્તિ
નિ.-૨૨૭
શ્રી ઓઘ-ચ
ચન્દ્ર.: વળી
ઓઘનિર્યુક્તિ-૨૨૬ : ગાથાર્થ : આ પણ “આ ચોર છે.' એમ માની ચોર પ્રમાણે યુદ્ધ કરે. એમાં સંયમવિરાધના, | આત્મવિરાધના, ભાજનનો ભેદ વગેરે દોષો લાગે. // ૭૨૦ | -
1 ટીકાર્ય : આ પ્રમાણે ૧ સાધુની ઉપર સાધુ સ્કૂલના પામે-પડે, ત્યારે જે નં.૧ સાધુની ઉપર નં.૨ સાધુ પડ્યો છે તે
નં.૧ સાધુ તે નં.૨ સાધુને “ચોર’ એ પ્રમાણે માનવા લાગે. અને આ હમણા જ ઉંઘીને ઉઠેલો નં.૧ સાધુ પેલા પડેલા સાધુને vi ચોર માનતો છતાં એની સાથે મારામારી કરે. આમ યુદ્ધ થાય. અને એટલે સંયમ અને આત્માની વિરાધના થાય. ભાજન
તૂટી જવા વગેરે દોષો લાગે. ભાજન એટલે પાત્રુ કહેવાય. | મુલ્લિકા વસતિ કહેવાઈ ગઈ.
वृत्ति : यस्मात्क्षुल्लिकायामेते दोषास्तस्मात्प्रमाणयुक्ता वसतिया॑ह्या । एतदेवाह - ओ.नि. : तम्हा पमाणजुत्ता एक्किक्कस्स उ तिहत्थसंथारो ।
भायणसंथारंतर जह वीसं अंगुला होति ॥२२७॥ तस्मात्प्रमाणयुक्ता वसतिर्दाह्या, तत्र चैकैकस्य साधोर्बाहल्यतस्त्रिहस्तप्रमाण: संस्तारकः कर्त्तव्यः, तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ? - संस्तारकोऽत्र भूमिरूप इति, तत्र तेषु त्रिषु हस्तेषु ऊर्णामयः संस्तारको हस्तं चत्तारि
Flu ૭૨૦