SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ શ્રી ઓઘ-ય (એક ખ્યાલ રાખવો કે વસતિ મોટી છે કે નાની ? એ ગચ્છની વિશાળતા પ્રમાણે નક્કી થાય. ગચ્છના બધા સાધુઓને ત્રણ-ત્રણ હાથની જગ્યા આપી દીધા બાદ પણ જે વસતિમાં જગ્યા ખાલી પડી રહેતી હોય તે વસતિ વિસ્તીર્ણ કહેવાય. અને | | જે વસતિમાં બધા સાધુને ત્રણ-ત્રણ હાથ જગ્યા આપી ન શકાય, તે વસતિ સંકીર્ણ કહેવાય.) | ૭૧૯ો . હવે યુલ્લિકાવસતિના દોષોને જણાવતા કહે છે કે જો સાંકડી વસતિમાં રહેવાય તો નીકળતા સાધુને આપતન-પતનાદિ આ દોષો લાગે. (કંઈક પડવું-અલના પામવું એ આપતન અને જમીન ઉપર સંપૂર્ણ પડી જવું એ પતન, વસતિ નાની હોવાથી જ બહાર નીકળતી વખતે ઉંઘેલા સાધુ વગેરે સાથે અથડાઈ જવાય, પાત્રાદિ વચ્ચે આવે... એટલે પડવું વગેરે દોષો સંભવિત છે.) = નિ.-૨૨૬ વૃત્તિ : તથા – ओ.नि. : तेणोत्ति मण्णमाणो इमोवि तेणोत्ति आवडइ जुद्धं । संजमआयविराहणभायणभेयाइया दोषा ॥२२६॥ एवं साधोरुपरि प्रस्खलिते साधौ यस्योपरि प्रस्खलितः स तं स्तेनकमिति मन्यमानः, अयं च सुप्तोत्थितः अमुं प्रस्खलितं स्तेनकं मन्यमानः सन् 'आपतति युद्धं' युद्धं भवति ततश्च संयमात्मनोविराधना भाजनभेदादयश्च दोषाः, भाजनं पात्रकं भण्यते । उक्ता क्षुल्लिका वसतिः, E au ૭૧૯ | - E.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy