________________
@ નિ.-૨૨૫
શ્રી ઓઘ
મો.નિ. : ઓપનિસરર વા 0િ નjલા વનવિ જિતિ | નિર્યુક્તિ
संबाहाए ठाणे निते आवडणपडणाइ ॥२२५॥ | ૭૧૮
स औदारिकशरीरं वा तं साधुं दृष्ट्वा दिवा ततो रात्रौ स्त्री नपुंसकं वा बलादपि गृह्णातीति, औदारिकं-चह्निकम् । म एते विस्तीर्णवसतिदोषा व्याख्याताः । इदानी क्षुल्लिकावसतिदोषान् प्रतिपादयन्नाह - 'संवाहाए 'त्ति संकटायां वसतौ स्थाने-अवस्थाने सति 'णिते आवडणपडणादि' त्ति साधौ निर्गच्छति प्रस्खलनपतनादयो दोषाः,
ચન્દ્ર. (નપુંસક અને સ્ત્રી એ બે દ્વારનું બીજી રીતે પણ વર્ણન કરે છે.)
ઓઘનિયુક્તિ-૨૨૫ : ગાથાર્થ : અથવા તો સુંદર શરીરવાળા સાધુને સ્ત્રી કે નપુંસક બળજબરીથી ગ્રહણ કરે. નાનકડી 3 વસતિમાં રહીએ તો નીકળતી વખતે આપતન-પતનાદિ થાય.
ટીકાર્થ : અથવા એવું બને કે કોઈક સ્ત્રી કે નપુંસકે રૂપવાન શરીરવાળા સાધુને દિવસે જોયો હોય, અને એના પર આ રાગી બન્યા હોય તો પછી રાત્રે તે સ્ત્રી કે નપુંસક વિસ્તીર્ણવસતિમાં આવી બળ જબરીથી એ સાધુને વળગી પડે. (એ સ્ત્રીનપુંસક જાણી જોઈને રસ્તા વચ્ચે ઉંધે અને પેલો સાધુ જતો હોય એનો સ્પર્શ થાય એટલે વળગી પડે.)
આમ મોટી વસતિના દોષો કહેવાઈ ગયા.
all ૭૧૮.