________________
શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ
आहन्यात् कश्चित् । दारं । 'नपुंसित्थि 'त्ति व्याख्यायते-'सागारिअसंघट्टण'त्ति सागारिकसंस्पर्श सति, स हि रात्रौ हस्तेन परामृशन् गच्छति, यतस्ततः स्पर्शने सति कश्चित्सागारिको विबुद्ध एवं चिन्तयति-यदुतायं 'अपुमं'ति नपुंसकः, तेन कारणेन मां स्पृशति, ततः सागारिकस्तं साधुं नपुंसकबुद्ध्या गृह्णाति । अथ कदाचित्स्त्री स्पृष्टा ततः सा शङ्कते, यदुतायं मम समीपे आगच्छति, ततः सा 'साहति' कथयति निजभर्तः सौभाग्यं ख्यापयन्ती परमार्थेन वा ॥
| ૭૧૬
ચન્દ્ર. : ૨૨૦મી ગાથાનો ... શબ્દ વ્યાખ્યાન કરાય છે. F\ ઓઘનિર્યુક્તિ-૨૨૪: ગાથાર્થ : નમેલા, પ્રમાર્જન કરતા સાધુને જોઈ ‘આ ચોર છે' એમ સમજી કોઈ મારે. (શેષ / નિ.-૨૨૪ Aટીકાર્થથી સ્પષ્ટ થશે.)
ટીકાર્થ : (૭) તે સાધુ રાત્રે માત્રુ વગેરે કરવા માટે ઉભો થયેલો છત નીચે નમીને ઓઘા વડે પૂંજતો પૂંજતો બહાર || નીકળે, હવે આ રીતે નમેલા શરીરવાળા એને એ વિસ્તીર્ણ વસતિમાં રહેલો કોઈ ગૃહસ્થ જુએ તો એને ચોર સમજીને મારે. (અંધારુ હોવાથી ‘આ સાધુ છે.’ એવો સ્પષ્ટ ખ્યાલ ન આવે.)
હવે ૨૨૦મી ગાથાનો ન!સિસ્થિ શબ્દ વ્યાખ્યાન કરાય છે. (૮) તે સાધુ રાત્રે હાથ વડે સ્પર્શતો સ્પર્શતો જાય, (ક્યાંક અફળાઈ ન જાય તે માટે આગળ હાથ લંબાવીને એ અનુસાર
allu ૭૧૬I. | ચાલે. અંધપુરુષો આવી રીતે ચાલતા હોય છે.) હવે આ રીતે ચાલે એટલે નીચે ઉધેલા કોઈક ગૃહસ્થને સ્પર્શ થઈ જાય અને
ક
=
k “s
-
B