SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ || ૭૧૫ || માં મ भ ar ચન્દ્ર. ઃ સંગમ.... એ ૨૨૦મી ગાથાના શબ્દનું વ્યાખ્યાન કરે છે. ઓઘનિર્યુક્તિ-૨૨૩ : ગાથાર્થ : ગૃહસ્થો ન જુઓ “એ માટે દૂર જઈ, અપ્રતિલેખિતમાં વોસિરાવે, તો સંયમ આત્મવિરાધના થાય. કોટવાલ-ચોરો વડે ગ્રહણ થાય. UT ટીકાર્થ : (૫) “ગૃહસ્થો મને સ્થંડિલાદિ કરતો ન જુઓ” એ આશયથી દૂર જઈને અસ્થંડિલમાં = ઘાસવાળી કે સચિત્ત પૃથ્વીવાળી ભૂમિમાં જઈને સ્થંડિલાદિ વોસિરાવે તો પછી એ જીવોની હિંસા થવાથી સંયમ વિરાધના થાય. (૬) અને સાપમૈં વિંછી વગેરે હોય તો તેના દ્વારા આત્મવિરાધના પણ થાય. (ખ્યાલ રાખવો કે શાસ્ત્રમાં ‘વોસિરાવવું’ એ શબ્દ સીધા જ સ્થંડિલ મનિ.-૨૨૪ માત્રુ જવું એ અર્થમાં વપરાય છે. અને ‘પરઠવવું' એ શબ્દ પ્યાલામાં જઈને પછી પરઠવવું એ અર્થમાં વપરાય છે.) તથા કોટવાલ પણ રાત્રે સાધુને આમ બહાર ફરતો જોઈ પકડી લે, કે ચોરો પણ સાધુને પકડી લે. स्म वृत्ति : 'संका तेण 'त्ति व्याख्यायते - ઓનિ : 'મ ओणयपमज्जमाणं दद्धुं तेणोत्ति आहणइ कोइ । सागार संघट्टण अपुमित्थी गिण्ह साहइ वा ॥२२४॥ १४ स हि रात्रौ कायिकाद्यर्थमुत्थितः सन्नवनतः प्रमार्जयन्निर्गच्छति ततस्तमवनतकायं दृष्ट्वा स्तेन इति मत्वा T 'મ 기 व મ हा વ ॥ ૭૧૫ ॥ स्स
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy