________________
શ્રી ઓઘ ન થવાથી તે ભૂલાઈ જાય, નાશ પામે. હવે જો એને ટકાવવા એનો પાઠ કરે તો ગૃહસ્થો ચાળા પાડે, એટલે પછી અસહિષ્ણુ જા નિર્યુક્તિ સાધુઓ રાડો પાડે અને પછી ઝઘડો થવા રૂપ દોષ લાગે.
(૪) ૨૨૦મી ગાથાનો સવાર... શબ્દ વ્યાખ્યાન કરાય છે. એમાં માત્રુ કે ઈતર=સ્થડિલને જો રોકી રાખે તો માંદગી | ૭૧૪l
v થાય. અને જો એ વોસિરાવે અને ગૃહસ્થો જુએ તો પ્રવચનનો ઉપઘાત થાય. (આમ તો બધા માત્રુ-ચંડિલ જતા હોય, પણ
અહીં સાધુઓએ સાંજે જે વસતિ જોઈ હોય, રારો ત્યાં જ જાય અને રાત્રે તો ગૃહસ્થો આવી ગયા હોવાથી પોતાની નજર | સામે સાધુઓને માત્રુ-સ્પંડિલાદિ કરતા જુએ એટલે નિંદા કરવાના જ. ગૃહસ્થો જાહેરમાં નહિ, પણ એકાંતમાં અંડિલાદિ
નિ.-૨૨૩ કરતા હોય છે.)
वृत्ति : 'संजमआयविराहण'त्ति व्याख्यायते - ओ.नि. : मा दच्छिहिति तो अप्पडिलेहिए (थंडिल्ले) दूर गंतु वोसिरति ।
संजमआयविराहणगहणं आरक्खितेणेहिं ॥२२३॥ अथ सागारिका मां मा द्राक्षुरितिकृत्वाऽस्थण्डिल एव दूरे गत्वा व्युत्सृजति ततः संयमात्मनोविराधना भवति, ग्रहणं वी चारक्षिकाः कुर्वन्ति । तेण'त्ति स्तेनका वा ग्रहणं कुर्वन्ति । दारं।
૭૧૪