________________
T
શ્રી ઓઘ-ન્યુ નિર્યુક્તિ
|| ૭૦૬ ||
મ
I[
મ
27
व
ન હોય તો બાલ-વૃદ્ધ મહેમાનોની ભક્તિ તો કરવી જ. હવે એ વખતે યુવાન મહેમાનોએ ગોચરી જવું પડશે. પણ તેઓ સ્વગામમાં = જે ગામમાં રહ્યા છે, એ ગામમાં જ ભિક્ષા ફરે અને વાસ્તવ્ય સાધુઓ બીજા ગામમાં = ગામની બહાર ભિક્ષા ફરે. (આ રીતે પણ યુવાન મહેમાન સાધુઓની ભક્તિનો લાભ મળે. તેઓને સ્વગામમાં જલ્દી ગોચરી મળે.)
वृत्ति : अथ ते प्राघूर्णकाः केवला हिण्डितुं न जानन्ति ततः किं कर्त्तव्यमित्यत आह - संघाडगसंजोगो आगंतुंगभद्दएयरे बाहिं ।
ઓનિ. :
आगंतुगा व बाहिं वत्थव्वगभद्दए हिंडे ॥ २१७॥
सङ्घाटकसंयोगः क्रियते, एतदुक्तं भवति - एको वास्तव्यः एकश्च प्राघूर्णकः, ततश्चैवं सङ्घाटकसंयोगं कृत्वा भिक्षामटन्ति । 'आगंतुगभद्दएयरे 'त्ति अथासौ ग्राम आगन्तुकानामेव भद्रकस्ततः 'इयरे 'त्ति वास्तव्या 'बाहिं'ति बहिर्ग्राम हिण्डन्ति, आगन्तुका वा बहिर्ग्रामे हिण्डन्ति वास्तव्यभद्रके सति ग्रामे । उक्तं साधर्मिकद्वारम्,
ચન્દ્ર. : પ્રશ્ન : જો તે મહેમાન સાધુઓ એકલા એ સ્વગામમાં ગોચરી ફરવાનું જાણતા ન હોય એટલે કે આ ગામમાં નવા હોવાથી ઘરો વગેરેનો ખ્યાલ ન હોવાને લીધે એકલા ગોચરી ન ફરી શકે તો પછી શું કરવું ?
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૧૭ : ટીકાર્થ : સંધાટકસંયોગ કરાય. એટલે કે એક વાસ્તવ્ય અને એક પ્રાપૂર્ણક...એમ બે
મ
સનિ.-૨૧૭
ओ
ᅵᄑ
If ॥ ૭૦૬ ॥
H