________________
શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ
દે અને ખુટતી ગોચરી વહોરવા જાય, પણ જો વાસ્તવ્ય સાધુ વાપરવા બેસી ગયા હોય તો પોતે વાપરી લે અને પછી પ્રાથૂર્ણક માટે વહોરવા જાય. એકાસણું કરતા કરતા ઊઠીને ભિક્ષાગ્રહણ કરવા ન જાય –આ અંગે ગીતાર્થોને પૂછવું.)
|| ૭૦૫ll
वृत्ति : एवमानीय कति दिनानि भक्तं प्राघूर्णकेभ्यो दीयते इत्यत आह - મો.નિ. : તિUિT વિલે પાર્જ સવ્વહિં માફુ વાનqડ્રાઈt |
जे तरुणा सग्गामे वत्थव्वा बाहि हिंडंति ॥२१६॥ ११त्रीणि दिनानि प्राघूर्णकं सर्वेषां असति बालवद्धानां कर्त्तव्यम् । ततश्च ये प्राघूर्णकास्तरुणास्ते स्वग्रामे एव । | भिक्षामटन्ति, वास्तव्यास्तु बहिर्गामे हिण्डन्ति ।
નિ.-૨૧૬
ચન્દ્ર. : પ્રશ્ન : આ રીતે ગોચરી લાવી લાવીને કેટલા દિવસ સુધી મહેમાનોને આપવાની એટલે કે કેટલા દિવસ સુધી મહેમાનોની ભક્તિ કરવાની ?
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૧૬ : ગાથાર્થ : ત્રણ દિવસ બધાની મહેમાનગીરી કરવી. શક્ય ન હોય તો છેવટે બાલવૃદ્ધોની કરવી. યુવાન સાધુઓ સ્વગામમાં અને વાસ્તવ્યો બહાર ફરે.
ટીકાર્થ : ત્રણ દિવસ તો વાસ્તવ્ય સાધુઓએ તમામ મહેમાન સાધુઓની ભક્તિ કરવી. પણ જો પહોંચી વળાય એમ
hu ૭૦૫