SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ધુબ જ બે જણ સ્વગામાદિમાં ગોચરી જાય એટલે પછી વાસ્તવ્યની સહાય હોવાથી પ્રાપૂર્ણકને મુશ્કેલી ન પડે. નિર્યુક્તિી1 હવે જો આ ગામ નવા આવેલા સાધુઓ પ્રત્યે જ સારા ભાવવાળું હોય તો પછી વાસ્તવ્ય સાધુઓ ગામ બહાર = બીજા ગામમાં ફરે. || ૭૦૭ll ને અથવા તો જો આ ગામ વાસ્તવ્ય સાધુઓ પ્રત્યે સભાવવાળું હોય તો પછી આગંતુકો ગામ બહાર = અન્ય ગામમાં * ગોચરી ફરે. (ગામને સાધુના પરિચય-સ્વજનાદિ કારણોસર આગંતુક કે વાસ્તવ્ય પ્રત્યે વિશેષ લાગણી વગેરે હોવા જ સંભવિત છે. બીજા પ્રત્યે તિરસ્કાર ન હોય પણ પોતાના મનગમતા સાધુઓ પ્રત્યે વિશેષ લાગણી હોય એ શક્ય છે. એ વખતે | એમના ભાવ વધે અને પ્રાયોગ્ય મળી રહે... એ બધા કારણોસર એમને અનુકુળ સાધુઓને જ તેમને ત્યાં ગોચરી મોકલવામાં ના નિ.-૨૧૮ લાભ છે. હા ! દોષિત ગોચરી આવવી ન જોઈએ.) આમ ચોથું સાધર્મિક દ્વાર પૂર્ણ થયું. मन वृत्ति : इदानीं वसतिद्वारं प्रतिपादयन्नाह - ओ.नि. : वित्थिण्णा खुड्डुलिआ पमाणजुत्ता य तिविह वसहीओ। पढमबिइयासु ठाणे तत्थ य दोसा इमे होंति ॥२१८॥ ९२विस्तीर्णा क्षल्लिका प्रमाणयुक्ता वा त्रिविधा वसतिः 'पढमबितियास ठाणे 'त्ति यदा प्रथमायां वसतौ स्थानं ah ૭૦૭ll.
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy