________________
શ્રી ઓઘનિર્યુક્તિ
|| ૬૯૫ ||
]]
म
f
ભિક્ષા માટે પ્રવેશ્યા. ત્યાં ભિક્ષા માટે ફરતા તેઓ શ્રાવકના ઘરે પ્રવેશ્યા. (આમ તો આવા સ્થાને શ્રાવક ન રહે, પણ કોઈપણ કારણસર ત્યાં શ્રાવકનો રહેવાસ થયો હોય) ત્યાં ચૈત્ય = જિનપ્રતિમાને વંદે. હવે જો ત્યાં સામાન્ય ગોચરી મળે તો તો લે જ. હવે જો આચાર્યપ્રાયોગ્ય મળે કે વધારે પ્રમાણમાં મળે તો પછી આવી પરિસ્થિતિમાં સાધુઓ આ પ્રમાણે કહે કે “અમે આચાર્યપ્રાયોગ્યનું ગ્રહણ કરવામાં નિયુક્ત કરાયેલા નથી, પણ બીજા સાધુઓ એ કામમાં જોડાયેલા છે.”
આ પ્રમાણે કહેતે છતેં શ્રાવક પણ કહે કે “શું તમે લાવેલું ભોજન આચાર્ય નથી વાપરતા ?’’ આ પ્રમાણે જો તે આગ્રહ કરે તો પછી આ સાધુઓ જ વહોરી લે.
वृत्ति : कियत्पुनर्गृह्णन्तीत्यत आह -
ઓનિ.ભા. : गच्छस्स परीमाणं नाउं घित्तूण तओ निवेयंति ।
गुरुसंघाडग इयरे मा वच्चह गिण्ह गुरुजोग्गं ॥ १०२ ॥
गुरुसंघाटका,
गच्छस्य परिमाणं ज्ञात्वा गृह्णन्ति, गृहीत्वा च ततो निवेदयन्ति, कस्मै ?, अत आहयदुताचार्य प्रायोग्यमन्येषां च गुडघृतादि लब्धं प्रचुरम्, 'इयरे' इतरसङ्घाटकेभ्यः-शेषसङ्घाटकेभ्यो निवेदयति, 'मा वच्चहत्ति मा व्रजत गृह्णीत गुरुयोग्यं, ततश्च लब्धमात्रमेव गुरुसमीपं नेतव्यम् ।
मा
त्थ
ם
स
THI
317
ભા.-૧૦૨
म
हा
મૈં ॥ ૬૯૫
지지