________________
श्रीमोध-स्थ
ત્યારબાદ ગુરપ્રાયોગ્ય વસ્તુ લઈને તે સંઘાટક ગુરની પાસે જાય, (ગર તો દર્શન કરીને નીકળી ગયા હોય, એ ત્યાં નિર્યુક્તિ રાહ ન જુએ.) કે જેથી ગુરુ તરત જ તે વસ્તુ વાપરી શકે. (ગુરની પુષ્કળ કાળજી રાખવા માટેની આ વિધિ છે.)
वृत्ति : इदानीं यदुक्तं प्राक् 'अविहरिअविही इमो होति त्ति, तद्व्याख्यानयन्नाह - ॥ ४॥ ___ओ.नि.भा. : अविहरिअमसंदिट्ठो चेइय पाहुडिअमित्त गिण्हंति । पाउग्गपउरलंभे नऽम्हे किं वा न भुजंति ? ॥१०१॥
समा-१०१ अविहरिते ग्रामादौ असंदिष्टा एव सर्वे भिक्षार्थं प्रविष्टाः, तत्र च भिक्षामन्तः श्रावकगृहे प्रविष्टाः, तत्र च 'चेइए 'त्ति । भ चैत्यानि वन्दन्ते, तत्र च 'पाहुडिअमित्तं गिण्हन्ति' प्राभतिकामानं यदि तत्र लभ्यते ततो गृह्णन्त्येव । अथाचायप्रायोग्यं भ | लभ्यते प्रचरं वा लभ्यते ततः 'पाउग्गपउरलंभे' सति इदमच्यते 'णऽम्हे'त्ति न वयमाचार्यप्रायोग्यग्रहणे नियुक्ताः, किन्त्वन्ये, एवमुक्ते श्रावकोऽप्याह - 'किं वा न भुंजंति 'त्ति किं भवद्भिर्नीतं न भुञ्जते आचार्याः ?, एवं निर्बन्धे सति त एव गृह्णन्ति ।
ચન્દ્ર. : પહેલા જે કહેલું કે “અવિહરિતગામને વિશે વિધિ આ છે.” તેનું વ્યાખ્યાન કરતા કહે છે કે ઓઘનિયુક્તિ-ભાગ-૧૦૧ : ટીકાર્થ : અવિહરિત ગામાદિમાં તો ગુર વડે સંદિષ્ટ ન કરાયેલા છતાં જ બધા સાધુઓ
व
६८४॥