________________
શ્રી ઓઘ-
ચન્દ્ર, : પ્રશ્ન : કેટલું વહોરે ? નિર્યુક્તિ
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૦૨ : ગાથાર્થ : ગચ્છના પરિમાણને જાણી, ગ્રહણ કરી ગુરુસંઘાટક કે ઈતરસંઘાટકોને ન જણાવી દે. અને એ લીધેલ વસ્તુ ગુરુ પાસે લઈ જવી. | ૬૯૬ |
ટીકાર્થ : “ગચ્છ કેટલો મોટો છે ?” એ પ્રમાણે જાણી પછી ગ્રહણ કરે. (જો વસ્તુનું જ પ્રમાણ ઓછું હોય તો તો ઓછું મ જ લે. પરંતુ વસ્તુ વધારે હોય, ઘી જેવી વસ્તુ લેવાની હોય તો પછી ગચ્છનું પ્રમાણ ધારી એ પ્રમાણે વહોરે.)
એ લીધા બાદ ગુરની ગોચરી લાવનાર સંઘાટકને જણાવી દે, કે “આચાર્ય પ્રાયોગ્ય અને બીજા પણ સાધુઓને પ્રાયોગ્ય ગોળ-ઘી વગેરે પુષ્કળ મળેલ છે.”
અથવા તો એ સિવાયના બાકીના સંઘાટકોને જણાવે કે “તમે શ્રાવકના ઘરે ન જાઓ (ગુરુયોગ્ય આ વસ્તુ તમે ન લઈ ધ લો.) (ા શબ્દ વૃનત અને Jકીત એ બંને સાથે જોડાવો.) અને પછી પ્રાપ્ત થયેલ તે વસ્તુ તરત જ ગુરુ પાસે લઈ જવી. |
ભા.-૧૦૩
વૃત્તિ : તથા વાદ – ओ.नि.भा. : एगागिसमुद्दिसगा भुत्ता उ पहेणएण दिटुंतो ।
__ हिंडणदव्वविणासो निद्धं महुरं च पुव्वं तु ॥१०३॥ 'एगागिसमुद्दिसगा' ये अमण्डल्युपजीविनः पृथग् भुञ्जन्ते व्याघ्याद्याक्रान्ताश्च तेषां भुक्तानां सतां पश्चादानीतं
વA ૬૯૬ છે.