________________
શ્રી ઓઘ-હ્યુ
જઈને કહે કે “ઈચ્છામિ વંદામિ” હે પૂજયો ! પ્રથમ પ્રહર ઘણો ખરો પૂર્ણ થયો, આપ રાત્રિ સંથારો કરવાની રજા આપો...” નિર્યુક્તિ
ત્યારબાદ સૌ પ્રથમ માત્ર કરવાની ભૂમિમાં જાય (અને માત્રુ કરી લે) એ પછી જ્યાં પોતાની સંથારો કરવાની ભૂમિ હોય, |vi ત્યાં જાય. પછી પોતાની ઉપધિમાં ઉપયોગ કરીને, ધ્યાન દઈને, પુંજીને બાંધેલી ઉપધિનો દોરો છોડે. પછી સંથારો અને // ૬૬૬
ઉત્તરપટ્ટો બેયનું પ્રતિલેખન કરીને રાત્રે તો કશું દેખાય નહિ, પણ સહેજ ખંખેરી લઈને) પછી બેય એક સ્થાને લાવીને એટલે કે બેયના બધા છેડા એકબીજા સાથે ભેગા કરીને પછી એને ઉસ = સાથળ = ખોળામાં સ્થાપી રાખે. પછી સંથારાભૂમિનું પ્રતિલેખન એટલે કે પ્રમાર્જન કરે. ત્યારબાદ ઉત્તરપટ્ટાવાળો સંથારો પાથરે. (પહેલા એકલો સંથારો પાથરવો અને પછી ઉપર / ઉત્તરપટ્ટો પાથરવો એ અવિધિ છે. સંથારો પાથર્યા બાદ ઉત્તરપટ્ટો પાથરવા જતા વચ્ચેના સમયમાં વચ્ચે મચ્છરાદિ જીવો / નિ.-૨૦૪ ફસાઈ જવાની શક્યતા છે.) એ પછી તે સંથારાની બાજુમાં રહીને મુહપત્તી વડે ઉપરના શરીરને પૂંજે, અને નીચેના ભાગને
ઓઘા વડે પૂજે. (આ એક વિધિ છે. “ઓઘો ઉપરના ભાગને ન લગાડાય, કેમકે તે તો પગ વગેરેને પણ લાગતો હોવાથી 1 ' ઉપરની કાયાને મુહપત્તીથી પુજવાની વાત કરી છે. મુહપત્તી પ્રતિલેખન વખતે પણ છેલ્લે પગનો ભાગ ઓઘા વડે પુજીએ 'કાં છીએ અને એ પૂર્વે શરીરનો ઉપરનો ભાગ મુહપત્તી વડે પુજીએ છીએ. ઓઘો નીચેના ભાગોને પ્રમાર્જવા માટે વપરાય છે,
અને સીધી વાત છે કે પગ વગેરે અંગો લુંછવાના કપડાથી, મોટું વગેરે અંગો ન લુંછાય. હા ! તો જો પાછળ પીઠના ભાગમાં ખંજવાળ આવે અને ત્યાં મુહપત્તી ન પહોંચે તો ઓઘાથી પંજવામાં ય કોઈ દોષ દેખાતો નથી. કપડાને ડાબી બાજુ પર મૂકે. પછી પાછો સંથારા ઉપર ચડતો એ સામે રહેલા વડીલ સાધુઓને કહે કે “આપ મને રજા આપો.” પછી ત્રણવાર કરેમિભંતે વીu ૬૬૬ II