________________
IT मो
શ્રી ઓધ- અનિદ્રુષ્નાર્ફનું પુરતો ચિકુંતાનું-અનુનાગિન્નહ, પુળો સામાઅં તિ—િ વારે ડ્ડિાં સોવફ સ તાવ મો । નિર્યુક્તિ
Di ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૦૪ : ગાથાર્થ : સંથારો ગ્રહણ કરવા માટે વીંટીયાનું ઉત્સેપણ કરવું. માયા અને મદથી | વિપ્રમુક્ત સાધુ વડે સંથારો ગ્રહણ કરવા યોગ્ય છે.
|| ૬૬૪ ||
UT
ટીકાર્થ : સંથારો ગ્રહણ કરવા માટે એટલે કે સંથારાભૂમિનું ગ્રહણ કરવાના કાળમાં. આશય એ છે જ્યારે વડીલ સાધુ વગેરે સંથારાભૂમિની વહેંચણી કરતા હોય ત્યારે બાકીના સાધુઓએ શું કરવું ? એ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે તમામે મૈં તમામ સાધુઓએ પોતપોતાના ઉપધિના વીંટીયાઓને ઉંચકી લેવા. કે જેથી સહેલાઈથી જોવાયેલી ભૂમિ ઉપર સંથારાઓના સનિ.-૨૦૪ વિભાગ કરવા શક્ય બને. વ્યવસ્થાપક વડીલ ગીતાર્થ સાધુ શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે તમામ સાધુઓને વસતિમાં જગ્યાની વહેંચણી કરી આપે. અને એ પ્રમાણે જે સાધુના ભાગે જે જગ્યા આવે, તેણે ત્યાં સંથારો કરવો.)
પ્રશ્ન : તે સંથારાભૂમિ જે સાધુને અપાય છે, તે સાધુએ તે સંથારો કેવી રીતે ગ્રહણ કરવો ?
તે
ઉત્તર : સાધુએ માયા ન કરવી કે “હું પવનની ઈચ્છાવાળો છું, મને અહીં સંથારો આપો....” કે અહંકાર પણ ન કરવો કે “હું તો આને ય પૂજનીય છું કે જેના વડે મને આ સારી સંથારાની ભૂમિ અપાઈ.” (કોઈ આપણી સેવા કરે એટલે મનમાં અહં જાગે ને ? કે આને મારા પ્રત્યે કેવો સદ્ભાવ છે ? હું બધાને પ્રિય બનું છું... એ જ વાત અહીં છે.)
(ઉપર દર્શાવી દેવાયેલી અને બીજી પણ કેટલીક નવી બાબતો હવે પ્રાકૃત ભાષામાં દેખાડે છે કે) જો સાધુઓ રાત્રે
भ
''
F
F
ओ
મ
વા ॥ ૬૬૪ ॥
THI